કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ગારિયાના શખ્સનો હાથ ઘવાતા કાપવો પડયો

અજાણ્યા શખ્સ દ્વારા બાળકને માર માર્યો વાંકાનેર શહેર નજીક લાલપર ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક બાઇક ચાલકને ટેન્કર ચાલકે ઓવર ટેક કરવા જતાં સાઈડમાંથી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ઇજાઓ પહોંચતા તેમણે ટેન્કર ચાલક…

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાંકાનેર: તા. ૦૩/૦૪/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ…

મહિકાના વિદ્યાર્થીઓને મતદાનના અંગે જાગૃત કરાયા

વાંકાનેર: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકશાહીના અવસરને દીપાવવા ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ…

શાહબાવા સરકારનો વાસી ઈદના દિવસે ઉર્ષ મુબારક

વાંકાનેર: શહેરમાં આવેલા રામચોક ખાતે શહેનશાહ એ મશહૂર ઔલિયા હઝરત શહેનશાહે વાંકાનેર શાહબાવા (મંગલ) ના ઉર્ષ ધામધૂમથી દર વર્ષની જેમ ઉજવવા માટે ચાહકોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વાસી ઈદના દિવસે (મોટા ભાગે તા.૧૨-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ) સવારે…

લચ્છીની લારી પાસે કાર રાખતા માર માર્યો

અગાભી પીપળીયાનો શખ્સ પાસામાં પૂરાયો પાંચદ્વારકા, તરકીયા, પાજ, શક્તિપરાના સમાચાર (દિલગીરી: ગઈ કાલે અકસ્માતના સમાચારના ટાઈટલમાં ભીમગુડાને બદલે ભેરડા લખાઈ ગયેલ, તો દરગુજર કરશો. બાકીના સમાચારના અહેવાલમાં તો ભીમગુડા જ લખાયેલ હતું, માત્ર ટાઈટલમાં જ ભૂલ હતી) વાંકાનેર: પુલ દરવાજે…

ભેરડાના શ્રદ્ધાળુઓનો અકસ્માત: બે મહિલાના મોત

અઢાર જણાને નાની-મોટી ઇજા એક શખ્સ જામનગર ઓક્સિજન ઉપર ઇજાગ્રસ્તો વાંકાનેર હરિઓમ હોસ્પિટલમાં ટ્રેકટર લઈને દ્વારકાધિશના દર્શન કરવા જતા હતા ફલ્લા નજીક અકસ્માતની ગોઝારી ઘટના ઘટી વાંકાનેર: તાલુકાના ભીમગુડાના શ્રધ્ધાળુનો સંઘ દ્વારકાધિશના દર્શન કરવા માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન…

દેરાળામાં અયોધ્યા દર્શન કરી પરત ફરતા સામૈયા

વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા ગ્રામ્યજનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા શ્રી રાહાભાઈ અમરશીભાઈ અને શ્રી અરવિંદભાઈ ધરજીયા બંને જ્યારે દર્શન કરીને પાછા દેરાળા ગામે પધાર્યા ત્યારે તેમના સામૈયા કરવામાં આવ્યા…

તીથવાના મહિલાને બાઈકમાંથી પડી જતાં ઇજા

બીજા બનાવમાં ઢુવા નજીક રીક્ષા ચાલકે હડફેટ લેતા સારવારમાં વાંકાનેર: તાલુકાના તીથવા ગામના એક મહિલા બાઈક પરથી નીચે પડી જતા ઇજા થયેલ છે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા શહેનાજબાનુ સોયલભાઈ શેરસીયા (૩૮) નામના મહિલા ગામ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા…

બાઉન્ડ્રી: દારૂ બિયરનો 24 લાખનો મુદામાલ પકડાયો

વીનયગઢ, રાતીદેવરી, હસનપર, મિલ પ્લોટ, માટેલના સમાચાર વાંકાનેર: એલસીબી ટીમ મોરબીને બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી દમણથી રાજકોટ જઈ રહેલા વિદેશી દારૂ ભરેલા આઇસર ટ્રકને ઝડપી લઈ અંદાજે 24 લાખથી વધુનો મુદમાલ કબ્જે કર્યો હતો. મોરબી એલસીબીને બાતમી મળી હતી કે,…

બહેનના લગ્નની વાત કરતાં જ યુવાન પર હુમલો

‘કાં લગ્ન કરી લો – કાં સગાઇ તોડી નાખો’ તેમ કહેતા બબાલ વાંકાનેર: અહીંના બે શખ્સોએ રાજકોટ ખાતે રહેતા સંબંધીઓને પોતાની બહેનના લગ્નની વાત કરતા સામેવાળાએ હુમલો કર્યાની ઘટના બની હોવાની ફરિયાદ કરી છે. બનાવ અંગે રાજકોટ કુબલિયાપરા શેરી નં.5…

Content Copying Forbidden !!

error: Content is protected !!