કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મોબાઈલમાં મશગૂલ યુવાન બીજા માળેથી પટકાતાં મોત

મૃતક યુવાન ત્રણ દિવસ પૂર્વે જ મજૂરી કામ માટે આવ્યો હતો વાંકાનેર: તાલુકાના રંગપર ગામે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં જ રહેતો શ્રમિક યુવાન કંપનીના બીજા માળે બેઠા બેઠા મોબાઇલમાં વાત કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો મોબાઇલમાં…

પંચાસરના શખ્સને જામનગર પોલીસ ઉઠાવી ગઈ

વાંકાનેર: તાલુકાના પંચાસર ગામના એક શખ્સને એક વર્ષ પહેલાં નોંધાયેલા એક કેસમાં જામનગર પોલીસ ઉઠાવી ગઈ છે. આ બનાવની જાણવા હકીકત મુજબ જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના લખધીરસિંહ, કરણસિંહ, ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ તથા ધર્મેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી…

દેશી હાથ બનાવટના હથિયાર સાથે ધરપકડ

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમીના આધારે ભલગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર સફેદ કલરનો શર્ટ તથા કાળા કલર જેવુ પેન્ટ પહેરી ઉભેલા નેકમામાદ ઇબ્રાહીમભાઈ ભટ્ટી/મીંયાણા (ઉ.વ. ૬૬) રહે. વાંકાનેર મીલપ્લોટ, ફારૂકી મસ્જીદની પાછળ વાળાને તપાસતા તેના…

વાંકાનેર ટાઉનહોલમાં જુગાર રમતા ઝડપાયા

ભરવાડપરા અને રાતીદેવરીના શખ્સોનો સમાવેશ વાંકાનેર: અહીંના પુલદરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં રાતના સાડાબાર વાગ્યે સીટી પોલીસ સ્ટેશન સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે. બનાવની વિગત પ્રમાણે પોલીસ ખાતાને મળેલ બાતમીના આધારે ટાઉન હોલમાં રેઇડ કરતા…

આધેડને ચક્કર આવતા/ યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા હતા જેમાં આધેડને ચક્કર આવ્યા બાદ પડી જવાથી તેમજ યુવાનને અચાનક હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. વાંકાનેર દરબાર ગઢ વિસ્તારમાં આવેલ સંઘવી શેરીમાં રહેતા સહદેવભાઇ રવિવનભાઇ ગોસાઇ ઉ.52…

કોટડાનાયાણીના વિક્રમસિંહ જાડેજાનું થશે સન્માન

વાંકાનેર તાલુકાનું ગૌરવ છે વિક્રમસિંહ જાડેજા વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીના વતની પાઘડી કલાને જીવંત રાખનાર મહાનુભાવનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ માટે મહાનુભાવને વારસો આઈડેન્ટેટી એવોર્ડ પણ આપવામાં આવશે. ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત…

અમરપરાના શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: અહીંના મિલપ્લોટ ચોક રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી પોલિસ ખાતાએ પ્લાસ્ટીકના બાચકામાથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા એક શખ્સની ધરપકડ કરેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ મિલપ્લોટ અમરપરા શેરી નં.૦૧ માં રહેતા અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬) પાસેથી…

વગર લાયસન્સની પીસ્તોલ સાથે ધરપકડ

વાંકાનેર: તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપરથી મોરબી એસ.ઓ.જી. સ્ટાફે વગર લાયસન્સની પીસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઢુવા ચોકડી પાસે મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી મળેલ બાતમીના આધારે ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ ઇટાલીકા કારખાના ખુણે આવેલ…

જમાઇ પર સસરા, સાસુ, સાળા દ્વારા હુમલો

હોળી કરવા ગયેલા ખાનપરના યુવાન સાથે ઘટેલી ઘટના વાંકાનેર: જામનગરમાં વામ્બે આવાસમાં પોતાના સાસરે હોળી કરવા માટે ગયેલા જમાઈને હૈયા હોળી થઈ છે, અને તેના સસરા-સાસુ તેમજ સાળાએ માથામાં બેટ ફટકારી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. મારી પુત્રી જામનગર…

રૂપાલાને ક્ષત્રિય સમાજની માફી માંગવાની ફરજ પડી

માફીમાં પણ વિધર્મીઓને વચ્ચે લાવવા માટે સોશિયલ મીડિયામાં તેમની ટીકા થઇ રહી છે વાંકાનેર: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રચારમાં મગ્ન છે. આ ઉપરાંત જે નેતાઓને ટિકિટ ફાળવી દેવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!