બે બનાવમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
પોલીસ સ્ટેશનેથી વાંકાનેર શહેરમાં જુગાર રમતા બે જગ્યાએથી પોલીસ ખાતાએ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. (1) મચ્છુ નદીના કાંઠે ઇંટોના ભઠ્ઠા પાસેથી વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૫ માં રહેતા અબ્દુલભાઈ મુસાભાઈ દલ અને (2) બસ સ્ટેશન પાસે રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા…