કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કાર બે ત્રણ ગોથા ખાઈ જતા અકસ્માતમાં મરણ

હથિયાર સાથે ચાર પકડાયા વાંકાનેર: મોરબી હાઇવે પર આવેલ ક્યુટોન સિરામિકના ડ્રાઇવર જીઓ અને કૈલાશ પેટ્રોલ પમ્પ વચ્ચે ગઈ કાલે રાતના કાર લઈને જતા હતા, ત્યારે અકસ્માત થયો હતો…જાણવા મળ્યા મુજબ મોરબી હાઇવે પર આવેલ કયુટોન સીરામીક પ્રા.લીમીટેડના ડ્રાઇવર મયુરભાઈ…

અનેક ગ્રામીણ માર્ગોનું કરાઈ રહ્યું છે સમારકામ

દલડી-કાશીપર, પંચાસર–લીલાધર હનુમાન, મહીકા-કાનપર તથા રાતીદેવડી-પંચાસિયા રસ્તાનો સમાવેશ વાંકાનેર: તાલુકામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે… ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ…

ગારીડા ગામ નજીક ઇકો ચાલકે ઝેરી દવા પીતા મરણ

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઇવે પર ચોટીલાના એક ઇકો ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં ઉભી રાખી કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જયાં ફરજ પરના તબીબે તેને…

શાળાથી ૧૫ મીટર દૂરથી જ ફટાકડા વેચી શકાશે

પોલીસ સ્ટેશનેથી નાના મોટા સમાચાર વાંકાનેર: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણ પરવાનો મેળવવા માંગતા વાંકાનેર સીટી વાંકાનેર તાલુકાના અરજદાર હોય તા. ૧/૧૦/૨૦૨૪ સુધીમાં નિયત નમૂનામાં અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, તાલુકા…

કારખાનામાં મારામારીમાં ઈજા થતા સારવારમાં

વાંકાનેર: હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર કારખાનામાં રહીને મજૂરી કામ કરતા એક શખ્સને મારામારીમાં ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર કારખાનામાં રહીને મજૂરી કામ કરતા હનીફભાઈ સલેમાનભાઈ સુમરા (ઉમર 50) ને યુનિટમાં મારામારીમાં…

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેસરિયા શાળામાં ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા હી સેવા અંતર્ગત એલ.કે. સંઘવી સ્કૂલમાં કાર્યક્રમ વાંકાનેર: આજ રોજ તારીખ ૨૪/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત વાંકાનેર તાલુકાના PHC-MESARIYA અને RBSK TEAM દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી મેસરિયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ…

મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાની વફાત

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપા (આહમદભાઈ બાદી) ની 100 વર્ષની ઉંમરે વફાત થઇ છે. જયારે નેશનલ હાઇવે પર મહીકા પાસેથી પુલ બની રહ્યો હતો, ત્યારે પુલની પસાર થવાની પથ રેખા લોકોને અનુકૂળ નહોતી, આ બાબતે તત્કાલીન ધારાસભ્ય દિગ્વિજયસિંહ…

વાંકાનેર પેડકના ચાર જણા જુગાર રમતા પકડાયા

હશનપરના શખ્સ પાસેથી ઈંગ્લીશની બોટલ મળી વાંકાનેર: નાગાબાવાજીના મંદીર સામે ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા પેડક (દિગ્વિજયનગર)ના ચાર શખ્સો પકડાયા છે… મળેલ માહિતી મુજબ નાગાબાવાજીના મંદીર સામે ઈંટોના ભઠ્ઠા પાસે (1) રમેશભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ. 42) રહે. પેડક…

ગેલેક્સી ગ્રુપના ઓનર લિયાકત બાદીનો આજે જન્મ દિવસ

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના વતની તથા શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ.સો.લી.ના મેનેજર, ગેલેક્સી મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલના સ્થાપક, ગેલેક્સી સ્કૂલ, ગેલેક્સી કન્સ્ટ્રકસનના ઓનર, જાણીતા યુ-ટયૂબર, મોમીન સમાજના યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ લિયાકતહુશેન બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ…

ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા પેસેન્જરનું મોત

મૃતકે સફેદ કલરનું ટુંકી બાયનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મેલડી માતાજીના મંદિર પાસે ઓગણીશ તારીખના સાંજના સમયે કોઈ પેસેન્જર ટ્રેનમાંથી પડી જતા એક અજાણ્યા 35 વર્ષે ઉંમરના પુરુષનું મોત થતાં રેલ્વે ટ્રેક પાસેથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!