કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ટ્રાન્સપોર્ટરના બાઈક ઉપર ટ્રક ચડાવી દીધો

આઠ વર્ષની માસૂમ બાળકીનું પિતાની નજર સામે જ મૃત્યુ વાંકાનેરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પુત્ર સાથે મોરબીના ખરેડા ગામે અંબાજી માતાજીના દર્શન કરીને પરત આવતા હતા ત્યારે ઉંચી – નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઈક ઉપર ટ્રક ચડાવી દેતા બાઈક પાછળ બેઠેલી…

નેફામાંથી વિદેશી દારૂની બોટલ મળી

વાંકાનેર: તાલુકાના રાતાવીરડા લેન્ડક્રાફકટ સીરામીક સામે રોડ ઉપરથી એક સિરામિક કારખાનાના સુપરવાઈઝર પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫૬૫એએ, ૧૧૬(બી) મુજબનો ગુનો નોંધાયો છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અના.પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ઘેલાભાઈ ચાવડાએ રાતાવીરડા…

જિલ્લા પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબર

વાંકાનેર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો કરાઈ રહ્યાં છે. આ માટે કંટ્રોલરૂમ અને પોલીસ સ્ટેશનનના આપવામાં આવે છે, જેનો સંપર્ક…

ભાઈએ પીધો ભાઈ લાવ્યો પોલીસ સ્ટેશને !

વાંકાનેરમાં એક ભાઈએ નશો કર્યો તો બીજા સગા ભાઈએ પીધેલને પકડી પોલીસ સ્ટેશને લાવી કાયદેસર કરવાની માંગ કરી હતી. બનાવની વિગત મુજબ વાંકાનેર લાલજીભાઈ રામેશ્વરભાઈ ચાકરે રહે, વાંકાનેર મીલપ્લોટ વાળા પોતાના ભાઇ શજુભાઇ રામેશ્વરભાઇ ચાકરે કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં…

(મોટા) ભોજપરા ગામ બળદમુક્ત ગામ છે

પ્લોટની ગ્રામજનોની સંમતિથી હરરાજી નથી કરી અને પ્લોટની ફાળવણી પાના લઈને કરેલ આજથી અઢી-ત્રણ દાયકા પહેલા ખેડૂતના ઘર દીઠ એક બળદની જોડી રહેતી, ખમતીધર ખેડૂત પાસે તો બબ્બે જોડી બળદો રહેતા એટલું જ નહીં બે જોડી બળદ એ મોભાનું પ્રતીક…

અયોધ્યાથી આવેલ અક્ષતકુંભનું ભવ્ય સામૈયું

વાંકાનેરમાં વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષસ્થાને શ્રીરામ જન્મભુમી તિર્થક્ષેત્ર, અયોધ્યાથી આવેલ વાંકાનેર નિલકંઠ ઉપનગરનો મુખ્ય અક્ષતકુંભનો ભવ્ય સામૈયા દિવાનપરા (સ્ટેચ્યુ) ખાતેથી કરવામાં આવ્યા હતાં. આ અક્ષત કુંભના સામૈયામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં. પ્રથમ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કુંભને માથે રાખી પુજા…

સિંધાવદર પાસેના અકસ્‍માત કેસમાં નિર્દોષ છુટકારો

કાર અને મોટર સાયકલ વચ્ચે ર૦ર૦માં અકસ્માત થયેલ રાજકોટ: સિંધાવદર ગામ પાસે ઇકો કાર અને મોટર સાયકલ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં ઇકો કાર ચાલકનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો. આ કેસની ટુકમાં હકિકત એવી છે કે ગત તા.૩૦-૪-ર૦ર૦ના રોજ ગુજરનાર ઇરફાન…

દારૂ વેચાણમાં પુરુષ સમોવડી બનતી મહિલાઓ

વાંકાનેર: તાલુકા અને સીટી પોલીસ સ્ટેશન દ્વારા દેશી દારૂ વેચાણ અંગેના રોજ રોજ દરોડા પાડવામાં આવે છે. આ દરોડામાં આરોપી તરીકે પુરુષો સાથે મહિલાઓના નામ આવી રહ્યા છે. આ બાબતમાં પુરુષ સમોવડી મહિલાઓ બની ર્હોવાનો ઘાટ સર્જાઈ રહ્યો છે. ગત…

સરધારકા શાળાના સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ

સરધારકા તાલુકા શાળાની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ સૂર્યનમસ્કારમાં પ્રથમ આવી શાળાનું નામ રોશન કર્યું છે. સરધારકા તાલુકા શાળાની ધો. 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝાલા વિશ્વાબા સજ્જનસિંહએ વાંકાનેર તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ. જેને શાળા અને પરીવારનું નામ…

નકલી ટોલનાકા: પ્રાંત અધિકારીને રીપોર્ટ સોપાયો

પોલીસ કામગીરી પર સવાલ: ૨૧ દિવસ બાદ હજુ આરોપીનો પત્તો ના લાગ્યો વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયાને ૨૧ દિવસનો સમય વીત્યા છતાં હજુ એકપણ આરોપી પોલીસને હાથ લાગ્યો નથી સામાન્ય રીતે હત્યા કે લૂંટ જેવા ગુનામા મોરબી જીલ્લાની…

Content Copying Forbidden !!

error: Content is protected !!