કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ખોટા સોલવંશી સર્ટી.ના આરોપીના જામીન મંજુર

હાઇકોર્ટે આરોપીને જમીન આપ્યા મોરબી કોર્ટમાં જમીન માટે સર્ટી. રજૂ કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે ગુન્હામાં રાજુભાઇ બુટાભાઇ ફાંગલિયાનું હિટાચી મશીન કબજે કરેલ હતું. જે મશીન ને છોડાવવા માટે હાઇકોર્ટના હુકમ મુજબ સોલવંશી જામીન મોરબી કોર્ટમાં રજૂ કરવાનો હુકમ હોય…

પત્નીને મેળામાં પ્રેમી સાથે જોઈ જતા બબાલ

પતિએ વાંકાનેરના પ્રેમીને માર મારી ફિનાઈલ પિવડાવી દીધું રાજકોટ : પતિ, પત્ની, ઔર વો.. નો ઘાટ ગાંધીધામના ધમણક ગામે મેળામાં સર્જાયો હતો. પત્નીને અન્ય યુવક સાથે પતિ જોઈ જતા પ્રેમીને બેફામ માર મારી ફીનાઈલ પીવડાવી દેતા વાંકાનેરના યુવકને સારવારમાં રાજકોટ…

તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મીએ

તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ…

વાંકાનેર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવાશે

કેમેરા સપ્લાય, રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટ અને પાણી પુરવઠાનું ટેન્ડર બહાર પડયું વાંકાનેર: શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે વાંકાનેર નગરપાલિકાએ “ઈ-ટેન્ડરીગ નિવિદા” બહાર પાડવામાં આવી છે. ચીફ ઓફિસર વાંકાનેર નગર પાલિકા દ્વારા રજીસ્ટર…

બાઇક ચોરીમાં માટેલના શખ્સનું નામ આવ્યું

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામેથી મોરબી એલસીબીની ટીમે વાહનચોર ગેંગના મુખ્ય સૂત્રધારને દબોચી લીધેલ છે અને તેની પાસેથી આઠ ચોરાઉ બાઇક કબજે કરેલ છે અને કચ્છ જિલ્લાની ત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલી નાખેલ છે અને વધુ પાંચ…

કારખાનાના કવાર્ટરમાં આદિવાસીનો આપઘાત

વાંકાનેરના માટેલ વીરપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને…

નર્સરી નજીક છકડા રીક્ષાના અકસ્માતમાં ઇજા

છકડો રિક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા મહિલા સારવારમાં વાંકાનેરની નર્સરી ચોકડીથી આગળના ભાગમાં થાન રોડ ઉપરથી યુવાન તેના પત્ની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડો રીક્ષાના ચાલકે અચાનક તેનો છકડો બાઈક બાજુ વાળી લીધો હતો,…

વાંકાનેર લાઈટ માટેનું ટાઈમ ટેબલ (2)

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના અગિયાર ફીડર માટે પીજીવીસીએલ નું આજથી શનિવાર (અઠવાડિયા) માટેનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે. ખેડૂત ભાઈઓ માટે ઉપયોગી ટાઈમ ટેબલ અરણીટીંબાના બાદી ફૈયાઝ રહીમભાઈએ (મો: 96014 99126) એ મોકલેલ છે. ખાસ નોંધ: લિસ્ટમા ટાઇમ જોઈ લેવો. ફોલ્ટ…

મોરબી સીરામીક હબ કે સીલીકોસીસ હબ ?

કણકોટના ઉસ્માનગનીનું સંબોધન મોરબીમા પીપલ્સ ટેર્નીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) દ્વારા તારીખ – ૨૯/૦૯/૨૦૨૩ “ સીલીકોસીસ પીડીત આપવીતી ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૮ સીલીકોસીસ દર્દી અને ૧૩ વિધવા બહેનો જેમના પતિઓ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા…

વાંકાનેર રેલવેનું નવું ટાઈમ ટેબલ અમલી

102 ટ્રેનો 5 મિનિટથી લઇ 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે 95 ટ્રેનો વહેલી દોડશે: 5 મિનિટથી 1 કલાક 39 મિનિટ વહેલા પહોંચાડશે બિલાસપુર ટ્રેનનો કાલથી, નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો બુધવારથી પ્રારંભ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી (આજથી)…

Content Copying Forbidden !!

error: Content is protected !!