કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વકીલને દસ વર્ષ સખત કેદ અને રૂ. 50,000ના દંડની સજા થઇ

રૂ.૧૦૦ નું પેટ્રોલ પુરાવી ચૂકવણી માટે રૂ.૧૦૦૦ ની નોટ આપી હતી, જે નોટ નકલી જણાઈ હતી વાંકાનેર શહેર ખાતે રહી વકીલાત કરતાં અને વર્ષ 2011માં નકલી નોટ વટાવવાના પ્રયાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ જમાલભાઇ દલપોત્રા સામે કોર્ટમાં કેસ ચાલતો હોય, જેમાં…

બીજાની વાડીએ પાણી પીવા જતા માર પડયો

રાજાવડલાના બે ભરવાડ શખ્સોનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતો એક યુવાન ગામની સીમમાં આવેલ આરોપીની વાડીએ બપોરે લાકડા કાપી પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂ નહી લાગતાં આરોપીએ યુવાન પર કુહાડી વડે હુમલો કરી…

વાંકાનેર તાલુકામાં બાળલગ્ન અટકાવવા તંત્ર દ્વારા કવાયત

મોરબી, ફોન નં -૦૨૮૨૨ ૨૪૦૦૯૮ ઉપર બાળ લગ્ન અંગેની માહિતી આપો – બાળ માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રહેશે છોકરીએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન બાળ…

મોરબી જિલ્લામાં ગ્રાહકોને છેતરનાર 29 વેપારીઓ વિરુદ્ધ કેસ

ઓછું વજન તેમજ વધુ ભાવ પડાવનારા દંડાયા : ઓનલાઈન ફરિયાદોમા કેસનો 30 દિવસમાં નિકાલ હાઈવેની રેસરોરેન્ટમાં 3 કેસ, દૂધની ડેરીમાં વધુ ભાવ લેતા હોય એવા પાંચ કેસ, ભાવમાં ચેકચાક કરેલા હોય એવા બે કેસ, વજન ઓછું આપતા હોય એવા શાકભાજી…

વાંકાનેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વાંકાનેરમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારી કે.એમ.છાસીયાએ એક મીટીંગનું આયોજન કરાયુ હતુ. આ મિટિંગમાં અલગ અલગ સમાજના આગેવાનો. કાર્યકરો અને પત્રકારો હાજર રહ્યા હતા. શાંતિ અને સદ્ભાવના પૂર્ણ વાતાવરણમા તહેવારો ઉજવાય…

વાંકાનેરમાં શ્રી ગાયત્રી શક્તિ પીઠમાં શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન

પોથીયાત્રા શનીવારે: સંગીતના સથવારે તારીખઃ ૨૨ થી ૨૬ દરરોજ રાત્રે શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન વાંકાનેરમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સંસ્થા શ્રી ગાયત્રી શકિત માતાજીની સુક્ષમ પ્રેરણા અને શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર…

ખખાણામાં યુવાને ઘરમાં ગળે ફાંસો ખાઈને કરેલો આપઘાત

પત્ની પિયર ગઈ હતી, લગ્ન છ માસ પહેલા જ થયા હતા વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. હોસ્પિટલે ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત…

ગારિયા ગામે બજરંગ હોટલમાંથી દારૂ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારિયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી બજરંગ હોટલમાથી બાતમીને આધારે દરોડો પાડી વાઈટ લેક વોડકાની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી રહે.ગારીયા…

ભાટિયા સોસાયટીથી માં મોગલનું ફૂલેકું નિકળ્યું

પૂજાપાઠ – પ્રાર્થના શ્રદ્ધા સાથે ભક્તોની મોટી ભીડ જોવા મળી વાંકાનેર અહીં આવેલા ભાટિયા સોસાયટી ખાતે તાજેતરમાં મોગલ મા ના ભક્તો દ્વારા પૂજાપાઠ પ્રાર્થના સાથે માં મોગલનું ફૂલેકું ભાટિયા સોસાયટીથી સીટી સ્ટેશન સુધી બેન્ડબાજા સાથે ધામધૂમે પસાર થયું હતું,  …

ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી

૨૧ જેટલા બિનવારસી મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી: ૩ માસમાં અરજી કરવી વાંકાનેર તાલુકા અને સિટીમાં છેલ્લા સમયગાળામાં મોટર વ્હીકલ એક્ટ અને જી.પી. એક્ટ ડિટેઇન કરેલા વાહનોનો નિકાલ કરવાનો છે, જેથી કરીને તેના માલિકોએ ત્રણ માહિનામાં અરજી કરવાની રહેશે અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!