કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઢુવા: ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ચોટીલા તાલુકાના પલાસળા ગામના એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. જાણવા મળ્યા મુજબ ખુશાલ ચનાભાઈ છાગઠિયા ઉ.22 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોરબીની ખાનગી…

લિંબાળા ધાર પાસે બાઇક ઇકો કારની હડફેટે

ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એકને ઇજા વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર લિંબાળા ધાર પાસે ડબલ સવારી બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ બે પૈકીનાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી…

ભાજપના જિલ્લા હોદ્દેદારોનું સન્માન કરાયું

ધારાસભ્યે દીપ પ્રગટ્ય કરી સન્માનના કાર્યક્રમની કરી હતી શરૂઆત વાંકાનેર: તારીખ 3- 7- 2023 ના રોજ સોમવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાજપના મોરબી જિલ્લામાં હોદ્દેદારો નિમણૂક થતા વાંકાનેર ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય ખાતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો…

ઢુવામાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

રાજકોટ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું વાંકાનેરના ઢુવા પાસે કારખાના નજીક ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા નજીક સિરામિક કારખાના પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી…

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર- ક્લાર્કની બદલી

18 નાયબ મામલતદાર અને 24 કલાર્કની બદલીઓ એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી મોરબી : મોરબી જિલ્લા કલેક્ટરે લાંબા સમય પછી સ્ટાફની બદલીનો ગંજીપો ચિપ્યો છે અને મોરબી…

લુણસરનો ગુમ યુવાન કાલુપુર ખાતેથી મળ્યો

માલઢોર રેઢા મૂકી કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો વાંકાનેર તાલુકાના લુણસર ગામમાંથી એક યુવાન ગુમ થયો હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ ચલાવી હતી અને યુવાનને અમદાવાદના કાલુપુરથી શોધી પરિવારને સોપવામાં આવ્યો…

દલડીમાં ઝાડા- ઉલ્ટીના 50 જેટલા કેસ

વાંકાનેર તાલુકાના દલડી ગામમાં ઝાડા ઉલ્ટીના 50 જેટલા કેસ થયાનું જાણવા મળે છે. આજે દલડી ગામમાં બે અલગ અલગ પ્રસંગો ઝિયારત અને લોબાનના ધાર્મિક પ્રસંગ બાદ ભોજન કાર્ય બાદ ફૂડ પોઈઝીનિંગની અસર થઇ હતી, જેમાં ગામ અને બહારગામના ઘણા લોકોએ…

વાંકાનેરના ૧૪૭ ને મળી ટ્રેક્ટર ખરીદીમાં સહાય

મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયનો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાના કુલ ૭૩૬ ખેડૂતોને રૂ.૩૭૦.૫૦ લાખની એ.જી.આર.…

પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગાંધીનગર રજૂઆત

વાંકાનેર યુવકને કારખાના માલિકે હડધૂત કરી ધમકી આપી હતી વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સુજારો સિરામીકમાં કામ કરતા યુવકને કારખાના માલિકે જાતિ પ્રત્યે હડધૂત કરી ત્રણ-ચાર ફડાકા ઝીંકી આજ પછી કારખાનામાં દેખાયો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની…

ગેલકસી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!