અંતે મોરબી જિલ્લાને મળી ગ્રાહક સુરક્ષા કોર્ટ
દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકો ના કેસનો નિકાલ થશે: રાજકોટ જવું નહીં પડે મોરબી જિલ્લો બન્યો બાદ છેલ્લા ઘણાં સમયથી ગ્રાહક કોર્ટની માંગ ઉઠી હતી. આ મામલે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી…