કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વિઠ્ઠલપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: જામસરનો યુવાન અને ચંદ્રપુરના બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી વિક્રમ દિનેશભાઇ વીંઝવાડિયા અને શંકર વજાભાઈ સારલા નામના શખ્સોને દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત…

ચેક રીટર્ન કેસમાં તહોમતદારને નિર્દોષ ઠરાવતી વાંકાનેર કોર્ટ

નાના ભાઈએ મોટા ભાઈ ઉપર કરેલી ફરિયાદમાં નિર્દોષ છૂટ્યા રાજકોટ,તા. ૪ : રૂા. ૫.૫ લાખના ચેક રીટર્ન કેસમાં તહોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ વાંકાનેર કોર્ટે કર્યો હતો. સદર બનાવની હકિકત એવી છે કે આ કામના તહોમતદાર જગદીશભાઇ કેશુભાઇ પરમારને…

એસ્યોર મોરબી એપમાં મજૂરોની નોંધ નહીં કરનાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી

ઢુવા માટેલ રોડ ઉપર સ્પોલો સીરામીકના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી રાજાવડલાના કોન્ટ્રાકટર અને અમરાપરના પોલ્ટ્રી ફાર્મના ઉસ્માનભાઈ બાદી વિરુદ્ધ કાર્યવાહી થઇ  વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા માટેલ રોડ ઉપર સ્પોલો સીરામીકના લેબર કોન્ટ્રાકટર અશોક નારણભાઇ લુમ્ભાણી વિરુદ્ધ જાહેરનામા…

થાનથી વાંકાનેર આવતા દારૂ સહિત 3 લાખનો મુદામાલ જપ્ત કરતી પોલીસ

વિદેશી દારૂ ભરેલી પાઈલોટિંગ સાથેની ઇકો કાર સાથે બે ઝડપાયા વાંકાનેર : થાનથી પાઈલોટિંગ સાથે વિદેશી દારૂ ભરીને ઇકો કાર વાંકાનેર તરફ આવી રહી હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે એક બાઈક સવાર અને ઇકો કાર ચાલકને વિદેશી દારૂની 168…

કણકોટ પાસે બાઈક પરથી પડી જતા વૃદ્ધાનું મૃત્યુ અને ભાટિયા સોસાયટીમાં જુગાર રમતા મહિલાઓ ઝડપાઇ

વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપૂરના વતની અને હાલમાં રાજકોટ જગલેશ્વરમાં રહેતા કુલસુમબેન ગનીભાઈ હેરંજા ઉ.62 નામના વૃધ્ધા પોતાના પુત્ર સાથે રાજકોટથી બાઇકમાં બેસી આવી રહયા હતા ત્યારે કણકોટ નજીક અચાનક ચક્કર આવતા બાઈક ઉપરથી પટકાતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર…

રાતીદેવરી: લગ્ન માટે દબાણની ફરિયાદમાં નવા ફણગા

હાર્દિકની ધરપકડ : બે મહિલા સહિત અન્ય ત્રણની શોધખોળ કંટાળીને યુવતીએ એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો: હાર્દિક ઘણા સમયથી તેની પાછળ પડ્યો હતો અને તેનો પીછો કરતો હતો મીડિયા અહેવાલો મુજબ, સગા માસીના દીકરાએ યુવતીને લગ્ન કરવા માટે માનસિક…

દેશી દારૂ અંગે અલગ અલગ પાંચ જગાએ  પોલીસ કાર્યવાહી

જી. પં ચેરમેનના પુત્રની વાડી સહિત શક્તિપરા, ભલગામ અને સરતાનપર માટેલ રોડ પર દરોડા વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનના દીકરાની વાડીએ પોલીસે દારૂની રેડ કરતા દારૂની 36 બોટલ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2400 લીટર આથો મળી…

વ્યાજ વટાવના કેસમા તલાટી મંત્રી સહિત બે આરોપીઓ ગિરફ્તાર

અમરસર ફાટક પાસેથી દબોચી લઈ આ ગુન્હામા સંડોવાયેલ કાર પણ રીકવર કર વાંકાનેર : મોરબી જિલ્લામાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકનું જીવવું હરામ કરી દેનાર ચામડા તોડ વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી હોય એ દરમિયાન વાંકાનેરમાં વધુ એક વ્યાજની…

તિખારો ‘તું મારી સાથે લગ્ન કર’ કહી યુવતીને હેરાનગતિ કરાતા ફરિયાદ

રાતીદેવળીની સંગીતાબેનને ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કર્યાની પોલીસ ફરિયાદ તિખારો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતી યુવતીને મોરબીની બે મહિલા સહિત ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી બૌદ્ધનગરની બે…

બાઉન્ડરી નજીક અકસ્માતમાં ત્રણ જણાને ઇજા અને સરતાનપર નજીક દારૂ સાથે પકડાયા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ પાસે ગઈકાલે રાત્રે જીજે – 36 – L – 4438 નંબરની ઇનોવા કાર બીજલભાઈ રઘુભાઈ માંડાણીના ટ્રેકટર પાછળ ઘુસી જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા રવિભાઈ, રામભાઈને તેમજ ટ્રેકટર ચાલક બીજલભાઈને ઇજાઓ પહોચતા ઇનોવા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!