કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પોલીસ મથકે ચંદ્રયાન-3નું લાઈવ પ્રસારણ

પોલીસ કર્મચારીઓ, શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ- શિક્ષકો અને સ્થાનિક વાંકાનેરના નાગરિકોની ઉપસ્થિતિ વાંકાનેર પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રજા જાગૃતિ અને પ્રજા ચિંતક કાર્યક્રમ અંતર્ગત યોજાતા રહે છે. જેમાં 23 ઓગષ્ટના રોજ સાંજે 6…

વાંકાનેરમાં પી.એમ.પોષણ યોજનાની બેઠક મળી

જીલ્લા પ્રમુખ અને મહામંત્રી પદે બિનહરીફ વરણી વાંકાનેરમાં પી.એમ.પોષણ યોજનાની જીલ્લા કક્ષાની મીટીંગ અત્રેથી રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે હોદેદારોની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જેમાં મોરબી જીલ્લા તથા વાંકાનેર તાલુકા તેમજ રાજય મંડળના સભ્યોની ઉપસ્થિતીમાં પ્રમુખ શ્રી…

કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ ઝડપાઈ

પીધેલ હાલતમા બાઈક સર્પાકાર રીતે ચલાવતો ઝડપાયો વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલનો જથ્થો ઝડપી લઈને કાર અને દારૂ સહિત ૪.૪૩ લાખની કિમતનો મુદામાલ કબજે લીધો છે તો આરોપી ફરાર થયો હોય જેથી કારચાલક વિરુદ્ધ ગુનો…

રોંગ સાઈડમાં આવેલા આઇસર હડફેટે મૃત્યુ

નર્સરી ચોકડી નજીક બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા આઇસર ટ્રકે બાઈક સવાર બે યુવાનને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આઇસર…

પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ

તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશન મારફત થઇ રહી છે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના રહેવાસી અને હાલમાં વાંકાનેરના લાલપર ગામે માવતરના ઘરે રહેતા ગુલનાઝબેન વસીમભાઈ ખોરજીયા જાતે મોમીન (૨૪)એ તેના પતિ વસીમભાઈ યુસુફભાઈ ખોરજીયા અને સસરા યુસુફભાઈ અમીનભાઈ ખોરજીયા રહે. બંને…

સણોસરા (તા: રાજકોટ) એક ભૌગોલિક અધ્યયન

આ ગામનું તોરણ સુમરા લોકોએ બાંધેલ કસ્તુરબા ગાંધી અને મણીબેન પટેલને સણોસરામાં ઉતારા તરીકે ઓળખાતા ઓરડામાં નજરકેદ રાખવામાં આવ્યા હતા આ નાનકડા ગામમાં પણ ત્રણ સ્વતંત્ર સેનાની થઇ ગયા. જેમાં પ્રેમજીભાઈ મુગલપરા, અહમદભાઈ શેરસીયા અને અરજણભાઈ રૈયાણીનો સમાવેશ થાય છે…

દારૂ ઢીંચીને મોટરસાયકલ ચલાવતા અને હેરાફેરી

જીનપરા જકાતનાકા નજીકથી વરના કાર સાથે ધરપકડ વાંકાનેરમાં દેશી દારૂ ઢીંચીને મોટરસાયકલ ચલાવતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપ્યા હતા અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેરમાં વાંકાનેર બાઉન્ડ્રીથી ઠીકરીયાળા જવના રોડ ઉપર આરોપી રધુભાઇ ઉર્ફે દિપકભાઇ કાળુભાઇ સોરાણી…

વાંકાનેરમાં ચંદ્રયાન 3 નું લેન્ડિંગ થતાં ઉજવણી

સફળ લેન્ડિંગ માટે માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ વાંકાનેર: વિશ્વભરની ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યા હતા, ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાન ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયેલ; જેની ઉજવણી કરાઈ હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના…

જુદાજુદા બે કારખાનામાં પરણીતા-યુવાનનો આપઘાત

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, તેવી જ રીતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો; જેથી આ બંને…

દલડી-સ્ટેશન માસ્ટરને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

મોરબીના ટ્રેન મેનેજર આસિફ એચ અને દલડીના સ્ટેશન માસ્ટર દીપક ટિકમેનું ડીઆરએમના હસ્તે સન્માન મોરબી : રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝન હેઠળના મોરબી જિલ્લાના 2 સહિત કુલ 4 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સન્માનિત કર્યા હતા. આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!