ભીમગુડા ગામે પાળિયા તોડી નંખાતા રોષ
સ્મશાનમાં સુરાપુરા દાદાની ખાંભી તોડી પડાતા ગ્રામજનોમાં રોષ વાંકાનેર : શૂરવીરની ધરતી ગણાતા આપણા ગુજરાતની સંસ્કૃતિમાં શૂરવીરતાના દર્શન કરાવતી મારે… પાળિયા થઈને પુજાવું રે… ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું….. પંક્તિઓ ઇતિહાસને અમર બનાવી રહી છે ત્યારે વાંકાનેરના ભીમગુડા ગામે આવેલ…