કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category લોકો

જાહેરનામાના ભંગના વાંકાનેર વિસ્તારમાં ત્રણ પોલીસકેસ

વાંકાનેર: રાણેકપર, ચંદ્રપુર અને વઘાસીયા જીઆઈડીસી સ્થિત એકમના માલિકો સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામાના ભંગના ગુન્હા નોંધાયા છે… જાણવા મળ્યા મુજબ પ્રથમ ગુન્હો (1) વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના યુનુસભાઇ મામદભાઈ માથકીયા સામે ગોડાઉનમા સી.સી.ટી.વી કૅમૅરા નહીં લગાવતા બીજો (2) ચંદ્રપુરના…

બળાત્કારના આરોપીનો નિર્દોષ છુટકારો

આરોપી અગાભી પીપળીયાનો રહીશ વાંકાનેર: તા.૨૭/૦૪/૨૦૧૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે અગાભી પીપળીયા ગામે આ કામના આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ફરીયાદીના ઘરની બહાર આવેલ અને ફરીયાદી બહેનને પોતાના મોટર સાયકલમાં બેસવા કહેલ પરંતુ ફરીયાદી બહેને મોટર સાયકલમાં…

નાના જડેશ્વરથી બે વર્ષ પહેલા ગુમ થયેલ મળી આવ્યા

વાંકાનેર: મોરબી જીલ્લામાં ગુમ, અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જામકંડોરણાના રહેવાસી કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ આવી જાહેર કર્યું હતું કે તેના મોટા ભાઈ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અધેડા (ઉ.વ.૫૭) વાળા…

પાલિકા ચૂંટણી: 32 આગેવાનોએ ફોર્મ ઉપાડયા

ભાજપ પાસે 102 આગેવાનો દ્વારા ટિકિટ માંગણી વાંકાનેર: નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ગઈ કાલે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ નગરપાલિકામાં કુલ મળીને 32 જેટલા…

જાહેરનામાના ભંગ સબબ ટંકારા વિસ્તારમાં ચાર દંડાયા

મિતાણાનો શખ્સ બાઈક પર દારૂ લઇ જતા પકડાયો વાંકાનેર: તમારી વાડીએ જો બહારના મજૂરો કામે રાખ્યા હોય તો તેમના આધાર કાર્ડ મેળવી લેવા અને MORBI ASSUR ED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરાવી લેશો, નહિતર પોલીસ તમને પકડી કાર્યવાહી કરશે. ટંકારા તાલુકામાં આ…

પાલિકા ચૂંટણી: વાંકાનેરમાં ભાજપ કોની ટિકિટ કાપશે?

વાંકાનેર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60 થી વધુ વય હશે અને બે ટર્મથી…

વાંકાનેર વિસ્તારમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

વાંકાનેર: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, સિંધાવદર, લોકશાળા અને જામસર શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાચાર નીચે મુજબ છે….. (1) પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય વાંકાનેરે 26 જાન્યુઆરીના રોજ બી.કે. શૈલા દીદી અને બી.કે. સારિકા દીદીનાનેતૃત્વમાં તથા બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ…

વાલાસણ શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા પતાકડા: રજનું ગજ

કોઈ પાકિસ્તાની ધ્વજ કે ઝંડા જોવા મળ્યા ના હતા: પોલીસ તંત્ર વાંકાનેર: દૈનિક અખબારમાં પ્રગટ થયેલ અહેવાલ મુજબ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા શંકાસ્પદ પતાકડા લગાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે…

યુવાનના આપઘાતના બનાવમાં ચાર સામે નોંધાયો ગુનો

નવજીવન સોસાયટીના યુવાન પર મોબાઈલ લઇ લીધેલનો આક્ષેપ થયો હતો વાંકાનેર: અહીંના મિલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે યુવાને મોબાઈલ ફોન લઈ લીધેલ છે તેવું કહીને તેને માર માર્યો હતો…

કોગ્રેસ પાલિકા ચૂંટણીની તમામ સીટો ઉપર લડશે

“સુપર સીડ” ના કારણો ઉજાગર કરી થયેલા ભષ્ટાચારનો પર્દાફાશ કરશે વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસ્થ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ વોર્ડ નં -૧ થી ૭ માં તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો લડાવશે, મોરબી જીલ્લા કોગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પ્રભારી દિનેશભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!