પોલીસખાતા દ્વારા ૮૧ વાહનો ડીટેઇન: ૧૫,૧૦૦ નો દંડ
ટ્રાફિકનું નિરાકરણના બદલે દંડ ફટકારાતા વાહનચાલકોમાં રોષ વાંકાનેર: શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહનથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ત્રણ ટીમો જુદા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે…