કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

ભલગામ નજીક આઇસર હડફેટે બાઈક ચાલકને ઈજા

ચંદ્રપુરમાં પ્લાયવુડની રજ ઉડતા વેપારીને માર મરાયો વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.10 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા રામજીભાઈ દેવશીભાઇ ડાભીને ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે આઈશર નંબર GJ-36-V-3611ના ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવી રહે. હાલ સોમનાથ હોટલ રંગપર…

ચૂંટણીમાં OBC અનામતથી બદલાશે રાજનીતિ

ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે  રાજ્યમાં પહેલી વાર 27% OBC અનામત સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. જો કોઈ પણ વિધ્ન ના આવ્યું તો 4765 ગ્રામ પંચાયત, 17 તા. પંચાયત, 80 નગરપાલિકા, 2 જિ.…

નાગાબાવાજીના લોકમેળાના આયોજનની અઠ્ઠાવીસ શરતો

સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪)…

૧૫ માં નાણાપંચ અંતગર્ત વી.સી.ઈ.ને ઈન્સેટીવ ચુકવો

વાંકાનેર: તાલુકા વી.સી.ઈ. સંચાલકોએ આજે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી હતી કે… પંચાયત ગ્રામ ગૃહ નિર્માતા અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ઠરાવ ક્રમાંક સી.એફ.સી. ૧૦૨૦૨૨ ૧૮-બ સેબ તા. ૧૯-૦૫-૨૦૨૨ અને ક્રમાંક આઈટી ૧૦-૨૦૧૭-૫૧૦ (૫૫૪૦૧૧) આઈટી તા.…

વોટર વર્કસના ટાંકામાંથી મરેલા માછલા- કબૂતર મળ્યા !!

રોગચાળાની દહેશત વાંકાનેર: નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને પીવા માટેનું પાણી ગંદુ અને દુર્ગંધ સભરનું હોવાની ફરિયાદો ઉઠી હતી… અકિલામાં મહમદ રાઠોડ દ્વારા અપાયેલ સમાચાર મુજબ આ બાબતે તપાસ કરતા શહેરને પાણી પુરૂં પાડતા વોટર વર્કસના પાણીના ટાંકામાં જીવાંત, મરેલ અને…

સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા મૃત્યુ

વાંકાનેર : તાલુકાના ઢુવા ખાતે આવેલ એક સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા મૃત્યુ થયાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ખાતે આવેલ આઈકા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા દિલજલે સામલિયા નામનો શ્રમિક કારખાનાની છત ઉપરથી પડી જતા ગંભીર…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

રાજ્યના 18,464 ગામોના વાવેતરનો ડિજિટલ સર્વે

સર્વેયર સર્વે કરશે, તલાટી એપ્રુવ કરશે ગાંધીનગર: ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી…

મંગળવારથી મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ

ચૂંટણીમાં ઉભા રહેવા ઇચ્છતા કૃપયા ધ્યાન આપે ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી…

નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર

વાંકાનેર પાલિકાના આગામી પ્રમુખ બક્ષી પંચ મહિલા હશે ગાંધીનગર: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં રાજ્યની 150 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે આગામી 10 ટર્મનું રોટેશન દર્શાવવામાં આવ્યું છે. રાજયની કુલ 150 નગરપાલિકાનું રોટેશન લિસ્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!