કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

હસનપરના ભરવાડ વૃદ્ધનું અકસ્માતમાં મોત

વઘાસીયા ટોલનાકા પાસેનો બનાવ પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓ આવતા હતા વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે…

ઇલેક્ટ્રીક શોર્ટથી વેલનાથપરાના આઘેડનું મોત

વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે…

હાઇવે સાઈડ રોડ પર ઢીચણ સમાણા પાણી ભરાયા

વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેર: પરમ દિવસે અને કાલે પણ વાંકાનેરમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અને સત્તાવાર રીતે 18 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાનમાં પહેલા વરસાદે જ નેશનલ હાઇવે પર સાઈડ રોડ પર ઢીચણ સમાણા…

માટેલના બીજા સમાચાર: ઝઘડો: મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જોસનાબેન અશોકભાઈ ચાવડા (૨૮) નામની મહિલાને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે હતી ત્યારે સામેવાળા કેસુભાઈ ચાવડાએ કોઈ કારણોસર ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેઓને ઈજા થતાં સારવારમાં માટે પ્રથમ વાંકાનેર અને…

ઈંગ્લીશ દારૂ અંગે ત્રણ સામે ગુન્હો નોંધાયો

વાંકાનેર: નાગાબાવાજીના મંદીરની સામે એક ઈસમના હાથમા રહેલી થેલી પોલીસે ચેક કરતા ઈંગ્લીશ દારૂની નાની બોટલો (ચપલા) સાથે પકડાયો છે અને પૂછપરછ દરમ્યાન બીજા બે જણાના નામ ખુલતા કાર્યવાહી કરવામાં આવેલ છે જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પો. સ્ટેશનના જનકભાઈ…

દારૂની ખેપ મારતો કાર સાથે જબ્બે

વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી પસાર થતી એક કારમાં દેશી દારૂ પકડાયો છે. જાણવા મળ્યા મુજબ વઘાસીયા ટોલ નાકા પાસે વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે આઈ-20 કાર નં જીજેઓ-3-5544 ને રોકી તપાસ કરતા 6 બાચકા મળી કુલ 150 લીટર દેશી…

ભાયાતી જાંબુડીયા પાસેનો શખ્સ તમંચા સાથે પકડાયો

વાંકાનેર: મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ એક શખ્સને એસ.ઓ.જી.મોરબી અને ટંકારા પોલીસ સ્ટાફે પકડેલ છે. જાણવા મળ્યા મુજબ મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા જાતે કોળી (ઉ.વ.૨૪) રહેવાસી હાલ ઇબીજા…

મેસરીયા ગામની સીમમાં ગાંસડી પડતા મૃત્યુ

વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં અપમૃત્યુનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ મેસરીયા ગામની સીમમાં આવેલ સેન્ડ બેરી ફાઇબર ટેક નામના કારખાનામા પ્લાસ્ટીક વેસ્ટની ગાસડીઓ ઉતારવા માટે આવેલ તામિલનાડુ સેલમના રહેવાસી સરવાનન દાસન ઉર્ફે થાસન વનીયર ઉ.41…

અપહરણના ગુનાના આરોપીના જામીન મંજુર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણના ગુનાની ફરિયાદ થયેલ હોઈ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યારબાદ આરોપીઓ દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!