શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે હજુ નાટક !
તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને…