કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

બાઇક સ્લીપ થતા અકસ્માત: સારવારમાં

વૃધ્ધે દવા પીધી વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં મજૂરી કામ કરતો મનોજભાઈ નામનો વ્યક્તિ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને…

લાકડધારના શખ્સનું ટ્રક હડફેટે અકસ્માતમાં મોત

દીઘલીયા ગામના બોર્ડ પાસેનો બનાવ વાંકાનેર: લાકડધારના એક શખ્સને દીઘલીયા ગામના બોર્ડ પાસે ટ્રકના ચાલકે ઓવરટ્રેક કરવામાં મોટર સાઇકલ હડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત નિપજાવ્યાની ફરિયાદ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામના કિશોરભાઇ છગનભાઇ અણીયારીયા (ઉ.વ-૨૯) ફરીયાદ લખાવેલ…

રાતીદેવડીના શખ્સને ઠોકર મારનાર ડમ્પરચાલકની ધરપકડ

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા (48)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 31 ટી 4553 અને ડમ્પર નંબર જીજે 12 એટી 9670 ના ચાલકો સામે ફરિયાદ કરી હતી કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધૂનગર…

ખખાણાની છાત્રા પર બસનું વ્હીલ ફરી વળતાં મોત

વાંકાનેર-રાજકોટ રૂટની બસના વ્હીલ નીચે આવી જતાં આંતરડા નીકળી ગયા રાજકોટ: કુવાડવાની વાંકાનેર ચોકડીએ શાળા છુટયા બાદ પોતાના ગામ ખખાણા જવા એસટી બસની રાહ જોઇને છાત્રાઓ ઉભી હોઇ વાંકાનેર-રાજકોટ રૂટની બસ આવતાં છાત્રાઓ બસના દરવાજા તરફ જતાં ચાલકે બસ ઉભી…

હાપા અને નાહરલગુન વચ્ચે સ્પે.સાપ્તાહિક ટ્રેન દોડશે

વાંકાનેર ટ્રેનનો સ્ટોપ રાજકોટ: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે, રાજકોટ…

રાતીદેવડીના યુવાનનું અકસ્માતમાં મોત: એકની ઇજા

માથા અને શરીર ઉપરથી ડમ્પર ફરી ગયું: ચગદાઈ ગયા વાંકાનેરના રાતીદેવડી ગામેથી બે યુવાનો ડબલ સવારી બાઈકમાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટ્રકના કારણે વાહન ચાલકો પોતાના વાહન ઊભા…

ગુંદાખડામાં ચાલુ ટ્રેકટરે હાર્ટ એટેક આવતા મોત

ચાલુ ટ્રેક્ટરે પડી જતા વ્હીલ તેના પરથી ફરી વળ્યું વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે આધેડ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેક્ટરે તેને હાર્ટ અટેક આવતા તે અકસ્માતે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરના વ્હીલ તેના માથા, છાતી…

1 જાન્યુ.થી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ…

અકસ્માતમાં અઢી વર્ષના દીકરાનું મોત: ચાર દવાખાનામાં

ચોટીલા: મુળ વાંકાનેરના પરમાર કુટુંબનો યુવાન બાઈક લઈને દીકરીને દવાખાને લઇ જતો હતો ત્યારે અકસ્માત થતા અઢી વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે અને અન્યો ચાર કુટુંબીજનોને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા છે… જાણવા મળ્યા મુજબ મુળ વાંકાનેરના પરમાર કુટુંબનો પચ્ચીસ…

પલાંસડીના ગરીબ વૃદ્ધાને અકસ્માત: સારવારમાં

મારામારીમાં ફકીરને ઇજા વાંકાનેરના પલાંસડી ગામે રહેતા હલુબેન ઇબ્રાહિમભાઈ વકાલીયા નામના 57 વર્ષીય મહિલા વાડીએથી સરધારકા રોડ ઉપર બાઈકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેઓ પડી જતા ઇજા થયેલ હતી જેથી તેમને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!