કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

કલ્યાણપર ગામે ટ્રેક્ટર ચકરીની હડફેટે બાળકીનું મોત

રસુલભાઈ મેસાણીયાની વાડીએ બનેલો બનાવ ટંકારા: તાલુકાના કલ્યાણપર ગામની સીમમાં વાડીએ ટ્રેક્ટર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ટ્રેક્ટરની પાછળના ભાગમાં લગાવેલ ચકરીમાં ચાર વર્ષની માસુમ બાળકીને હડફેટે લીધી હતી જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હતી અને તેના કારણે તે…

લક્ષ્મીપરાના મહિલાને વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા એક મહિલાને બાઇક પરથી પડી જતા ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા હસીનાબેન અબ્દુલભાઈ મજીદ નામના ૫૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને બજારમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓને ચક્કર આવતા બાઈકમાંથી નીચે પડી…

ડમ્પરે રીક્ષાને ટક્કર મારી: બે મહિલાને ઇજા

વાંકાનેર: હસનપર જાલી ચોકડી પાસેથી પસાર થતી રીક્ષાને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બે મુસાફર મહિલાઓને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો…

હવે જો ડામર રોડ નહીં થાય તો ચક્કાજામ/ ભૂખ હડતાલ

વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો રસ્તા માટે માંગ વાંકાનેર, તા. ૧૨ : ગઈ તારીખ ૨૪/૧૦/૨૪ ના મુખ્યમંત્રી ના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લાની વહીવટી ફરિયાદ નિવારણની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવેલ કે, વાંકાનેર ખાતે અતિ ગંભીર વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો…

રાણેકપર પાસે અજાણ્યા પુરુષે ચાલુ ટ્રેને પડતું મૂક્યું

વાંકાનેર સિટી પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર: સિટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાણેકપર ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ યુવાને પડતું મૂક્યું હોવાથી કે કોઈ રીતે તે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હોવાથી તેનું મોત નિપજેલ હોય તેમજ આ મૃતક…

તૂટેલો પંચાસર પુલ: આગેવાનો ક્યાં સુતા છે?

સાડા ત્રણ મહિને ટેન્ડર નીકળ્યું ! વાંકાનેર: વાંકાનેર બાયપાસ રોડ પર પંચાસર પાસે મચ્છુ નદી ઉપરનો પુલ ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં તૂટેલો, આ ઘટનાને સાડા ત્રણ મહિના થઇ ગયા, ત્યારથી ભારે મોટા તોતિંગ વાહનો વાંકાનેર શહેરમાંથી પસાર થઇ રહ્યા છે, જેના…

પલાંસના બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ

રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલામાં આવેલ ઘાંચીવાડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (52)એ હાલમાં કાળુ પરબતભાઈ ભરવાડ અને ભુરા પરબતભાઈ ભરવાડ રહે. બંને પલાસ…

કોઠી ગામનો યુવાન સાયકલ પરથી પડી ગયો

વાંકાનેર: તાલુકાના કોઠી ગામે રહેતો યુવાન સાયકલ પરથી પડી જતા સારવારમાં લઇ ગયા છે… જાણવા મળ્યા મુજબ કોઠી ગામે રહેતો નરેશભાઈ રમેશભાઈ ચાવડા (38) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી ગયો…

જાલી ગામના આધેડનું બાઈક સ્લીપ: સારવારમાં

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા એક આધેડનું બાઈક સ્લીપ થતા સારવારમાં છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા સાદુરભાઈ માધાભાઈ સરાવાડીયા (56) નામના આધેડ જેતપરડા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાને…

મહિકા પાસે કણકોટના બાઈક સવાર યુવાનને હેમરેજ

બે જણાને ઇજા વાંકાનેર: મહીકા પાસે ડબ્બલ સવાર બાઇકને એક કારે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ છે…. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અશદુલ્લાહાસમી મોહમદહુસેન શેરસીયા (34)એ કાર નંબર જીજે 12 એફએ 1562 ના ચાલક સામે વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!