કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ નવો બનશે

અંતે મહંમદભાઈ રાઠોડના પ્રયાસો સફળ વાંકાનેર: શહેર અને તાલુકાભરના જ નહીં, બહારગામના વાહનચાલકો માટે શિરદર્દ બનેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ મંજુર થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વાંકાનેરમાં સૌથી વધુ અવરજવર આ રસ્તા પર થઇ રહી છે, સત્તાનું કેન્દ્ર…

બેસતા વર્ષે અકસ્માતમાં સીંધાવદરના યુવાનનું મોત

વાંકાનેર: સીંધાવદર વડાલના નાલા પાસે રાજકોટ રોડ પર સીએનજી રીક્ષા અને હીરો સ્લેન્ડર પ્લસ વચ્ચે થયેલ અકસ્માતમાં એક યુવાનનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ સીંધાવદરના સફાઇ કામ કરતા હીતેશભાઈ નાથાભાઇ રાઠોડ (ઉ.વ-૨૫) ફરીયાદ કરેલ છે કે ફરિયાદી, તેમના પત્નિ…

ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરનાર કોઠારીયાનો

મૃતકને અન્નનળીની બીમારી હતી વાંકાનેર રેલ્વે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક અજાણ્યા 30 વર્ષીય ઉંમરના પુરુષે કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ઓખા-બનારસ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જે યુવાન…

ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત

વાંકાનેર રેલવે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવાર રાત્રીના સમયે પસાર થતી પેસેન્જર ટ્રેન હેઠળ પડતું મુકી એક અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા પ્રયાસો હાથ…

પીપળીયા રાજનો ઈજાગ્રસ્ત યુવાન મોરબી હોસ્પિટલમાં

દારૂના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા એક યુવાનને અકસ્માતે ઇજા થતા મોરબી હોસ્પિટલમાં દાખલ થયેલ છે… જાણવા મળ્યા મુજબ પીપળીયા રાજના ઈકબાલભાઈ અનીશભાઈ માથકિયા નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની…

ભા.જાંબુડિયાના બાઈકચાલકને અકસ્માત: સારવારમાં

માર્કેટિંગ યાર્ડ રવિવારથી દસ દિવસ બંધ વાંકાનેર- મોરબી રોડ પર મકનસર ગામ પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી…

બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત આઘેડ સારવારમાં

છરી સાથે મળી આવતા: સિઝનનો કુલ વરસાદ સાડી ચુમાંલીસ ઇંચ વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામેથી રફાળેશ્વર બાજુ જઈ રહેલ લેતીનભાઇ રાજારામભાઈ વર્મા (ઉમર 41) રહે. જાંબુડિયા વાળાનું બાઈક જાંબુડીયા પાવર હાઉસ પાસે સ્લીપ થઈ જતા તેને ઈજા થતાં મોરબી ખાનગી હોસ્પિટલ…

રાતાવીરડા શખ્સનું બાઇક સ્લીપ થતા સારવારમાં

રાજાવડલાની જમીનને સરકારી માલિકીની ઠરાવવા રેવન્યુ ઓથોરિટીનો હુકમ રદ વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામે રહેતા ખોડાભાઈ રામજીભાઈ કુણપરા (44) નામનો યુવાન મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને અકસ્માતના…

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને…

રંગપરના પાટીયા પાસે અકસ્માતમાં ડંપર ચાલકનું મોત

વાંકાનેર: તાલુકાના રંગપર ગામના પાટીયાથી વાંકાનેર તરફ હાઇવે પર રોંગ સાઇડમાં ડંપર લઈને જતા તે દરમ્યાન સામેથી એક અજાણ્યુ આઇસર આવેલ અને અકસ્માતમાં ડંપર ચાલકને દવાખાનામાં દાખલ કરેલ જ્યાં એમનું મોત નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ રાજકોટ રૈયા ધાર રામાપીરના…

Content Copying Forbidden !!

error: Content is protected !!