કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

રાણેકપર દૂધ મંડળીના ગ્રાહકને વીમાની રકમ ચુકવાઈ

રાણેકપર દૂધ મંડળીના ગ્રાહકને વીમાની રકમ ચુકવાઈ

વાંકાનેર: શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્રારા દૂધ ભરતા ગ્રાહક જેમનો કોડ નંબર ૧૬૬ મુધવા કાનાભાઈ ખેતાભાઈના પશુઓનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા યોજનામાં…

વર્લીફીચરના આંકડા લખતા બે પકડાયા

વાંકાનેર: અહીં બે શખ્સો સામે વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર અંગે પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે… જાણવા મળ્યા મુજબ સીટી સ્ટેશન પાસે વાંકાનેર રહેતા (1) ફીરોજભાઈ મુસાભાઈ માંજોઠીયા (ઉ.38) ને જાહેર ખુલ્લી જગ્યામાં અમરસિંહજી હાઈસ્કૂલ પાસેથી નસીબ આધારીત વર્લીફીચરના આંકડા…

રાજગઢના ડંપર ચાલક સામે ખનીજ વિભાગની કાર્યવાહી

વાંકાનેર: મોરબીમાં માઇન સુપરવાઇઝર વી.એચ.કંદોઈ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાં તા.૨૯-૩ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં નીકળેલ ડમ્પર નંબર જીજે ૧૩ એએકસ ૧૯૫૪ ને અટકાવવામાં આવ્યું હતું. તેમાં ફાયર કલે ખનીજ…

ધરમનગરમાં મહિલાએ ગળાફાંસો ખાઈ લેતા મોત

વાંકાનેર : શહેરના પંચાસર રોડ ઉપર ધરમનગર વિસ્તારમાં રહેતા એક મહિલાએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ ધરમનગર વિસ્તારમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના દુધાળાગીરના વતની જસવંતીબેન નિલેશભાઈ કરગઠિયા (ઉ.24) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર…

ગાયત્રી મંદિર રોડ પરથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

વાંકાનેર: ગાયત્રી મંદિર રોડ ભંગારના ડેલા પાસે મફતીયાપરાના નાકા પાસે ઈંગ્લીશ દારૂની બોટલો વેચવા ઉભેલ એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે, દારૂ આપનારનું નામ ખુલતા બે શખ્સો સામે ગુન્હો નોંધાયો છે…. જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે બદન…

છત્તરના પાટિયે આઘેડ ઢળી પડયા: મરણ

વીરપરના બે શખ્સ સામે પ્રોહિબિશનનો ગુન્હો ટંકારા: તાલુકાના છત્તર ગામે રહેતાં વીભાભાઇ રામાભાઇ ટોળીયા (ઉ.વ.૫૫) છત્તરના પાટીયા પાસે હોટલ પાસે બેઠા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં મોત થયું હતું. ટંકારા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું…

લજાઈમાં કોમ્પ્લેક્ષની છત ઉપરથી ‘વિદેશી’ કબ્જે

ટંકારા: લજાઈમાં પાર્વતી હોટલ લખેલ કોમ્પ્લેક્ષની છત ઉપરથી પોલીસ ખાતાએ રેડ કરી પોણો લાખ ઉપરથી રકમનો વિદેશી દારૂ પકડેલ છે…. ટંકારા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ લજાઈ-ભરડીયા રોડ, સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ પાંચ દુકાન (મા પાર્વતી હોટલ લખેલ) કોમ્પ્લેક્ષની…

લીંબાળામાં દારૂ પી ને તોફાન કરતો શખ્સ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ અના.પો.કોન્સ ભાવેશભાઇ ધરમશીભાઈ ગરચરે તા-૧૪/૦૩/૨૦૨૫ ના રોજ લીંબાળા ગામમા એક ઇસમ દારૂ પી ને તોફાન કરતો હોવાની ટેલીફોનની વર્ધી આવતા તેના આધારે પી.સી.આર એક ઇસમને પોલીસ સ્ટેશન લાવતા કેફી પ્રવાહી પીધેલ હાલતમા જણાતા…

કાગદડીમાં ચોરી: ખરેડી વાડીએ જતા અકસ્માતમાં મોત

રાજકોટ: કાગદડીના વૃધ્ધ તેની પુત્રીની સારવાર કરવા હોસ્પીટલે ગયા અને પાછળથી ત્રાટકેલા તસ્કરોએ રૂ.1.70 લાખ અને બાજુમાં આવેલ ભાઈના ઘરમાંથી પણ હાથફેરો કરી રૂા.1.97 લાખની મતા ચોરી નાસી છુટતા કુવાડવા રોડ પોલીસમથકમાં ફરીયાદ નોંધાઈ હતી… બનાવ અંગે કાગદડી ગામના પાટીયા…

આરોપીને પોલીસ પકડી શકી નહીં: નાસી ગયો

જાલીડા પાસે કુલ કી.રૂ.૨,૮૦,૦૦૦ નો ખાલી મુદામાલ કબ્જે વાંકાનેર: તા.૦૫/૦૩/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાઉન્ટ્રી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતો હતો, બાતમી હકીકત મળેલ કે ચોટીલા તરફથી એક GJ-03-CA-0747 વાળી સફેદ કલરની સ્કોરપીયો કારમા દેશી દારૂ…

Content Copying Forbidden !!

error: Content is protected !!