કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

પરિક્રમામાં ગયેલ વાંકાનેરના ભરવાડ પ્રૌઢને હાર્ટએટેક

વાંકાનેર: ગીરનારની લીલી પરિક્રમા દર વર્ષની માફક આ વર્ષે પણ જય ગીરનારીના સતત નાદ વચ્ચે પાંચ લાખ ભાવિકો જંગલમાં દેવઉઠી અગિયારસ એટલે કે દેવઉઠી અગિયારસથી કાર્તિક પૂનમ સુધી ગીરનારની ફરતે 36 કિ.મી.ની લીલી પરિક્રમા 5 દિવસ જંગલમાં મંગલ મચાવી દુનિયાની…

રાતાવીરડા ગામની સીમમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…

વીશીપરા રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક ચોરાયું

વાંકાનેર: વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે કન્યાશાળાના ગેઇટ નજીક પાર્ક કરેલ હીરો એચ.એફ ડીલક્સ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ કલ્યાણ જવેલર્સમાં ફીલ્ડવર્ક તરીકે કામ કરતા વાંકાનેરના હીરેનગિરિ મનસુખગિરિ ગોસ્વામી (ઉ.વ ૪૦) એ ફરીયાદ કરેલ…

ખખાણામાંથી ડીલક્ષ વ્હીસ્કી ઇંગ્લીશની બોટલ મળી

કેરાળાના ઈકો અને નાગલપરના મોટર સાયકલ ચાલક રોંગ સાઇડમા ચલાવતા પકડાયા વાંકાનેર: ખખાણાના રહીશ સુરેશભાઈ છગનભાઇ ગોધાણી પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય પરપ્રાંત બનાવટની મેક ડોવેલ્સ નં.૧, ડીલક્ષ વ્હીસ્કી, ઓરીજીનલ, ૭૫૦ એમ.એલ. ની ફોર સેલ ઇન પંજાબ…

આ નંબર પરથી આવતા કોલ ઉપાડતા નહીં

TRAI દ્વારા ફેક કોલ અને મેસેજ પર પ્રતિબંધ લગાવવા માટે નવા નિયમો લાગુ કર્યા બાદ સ્કેમર્સે લોકોને ફસાવવા માટે નવી રીતો અપનાવવાનું શરૂ કર્યું નવી દિલ્હી: નકલી કોલ અને એસએમએસ પર અંકુશ લગાવવા માટે ટ્રાઈ દ્વારા 1 ઓક્ટોબર, 2024થી નવી…

હડમતીયા પાસે ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો મળી આવ્યો

લજાઈથી હડમતીયા જતા માર્ગ ઉપર ભરડિયા નજીક આવેલ એક ફેકટરી મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. એકથી બે દરોડામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાઇ ચૂક્યો છે. ત્યારે આજે સવારે મોરબી જિલ્લામાં ટંકારા પંથકમાં…

હશનપર અને જેતપરડામાં બેલાની ગેરકાયદે ખાણ ઝડપાઇ

રાતીદેવળી અને વીરપરના શખ્સ હથિયાર સાથે પકડાયા વાંકાનેર: બેફામ ખનીજ ચોરી વચ્ચે વાંકાનેર તાલુકામા ફાયર કલે અને સેન્ડ સ્ટોન એટલે બેલાની ગેરકાયદે ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગે જેતપરડા અને હશનપર ગામે દરોડો પાડી એક જેસીબી, એક હિટાચી…

ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ: ધમલપરનું વાહન જપ્ત

ફટાકડા સ્ટોલ માટે ૩૮ જણાએ અરજીઓ કરી વાંકાનેર:જીલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમો બનાવીને મોરબી જીલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વાહનમાં અનઅધિકૃતપણે ખનીજ પરિવહન થતું હોવાનુ સામે આવતા તેઓ વિરૂદ્ધ દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે… ખાણ ખનીજ…

રાજગઢ સીમમાં રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ મળ્યો

વાંકાનેર: જામસર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા પોલીસ ખાતાને ભીમગુડા ગામ તરફથી મોટર સાયકલ પર એક ઇસમ નીકળેલ જેને રોકી તપાસ કરતા પેન્ટના નેફામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવી છે… જાણવા મળ્યા મુજબ જામસર ચોકડી પાસે પોલીસ ખાતાને ભીમગુડા ગામ…

પીપળીયારાજના ભેંસના તબેલા માલિક દંડાયા

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામના નવા રેરા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ભેંસના તબેલા માલિક દંડાયા છે… જાણવા મળ્યા મુજબ પીપળીયારાજના રહીશ ઇનાયતભાઈ મજીદભાઇ સરવદી (ઉ.વ.30) મ્હે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામા ક્રમાંક-જે ૨૬૦૯(૧)/૨૦૨૪ તા-૨૭/૦૯/૨૦૨૪ થી સીટીઝન પોર્ટલ એપ્સ.માં પરપ્રાંતિય મજુરોની માહીતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!