કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભલગામના સ્મશાન પાસે જુગાર રમતા પકડાયા

વાંકાનેર: ભલગામના સ્મશાન પાસે ત્રણ જણા જુગાર રમતા પોલીસ સ્ટાફે પકડેલ છે.


જાણવા મળ્યા મુજબ ભલગામ ગામના સ્મશાન પાસે (૧) જયરાજભાઈ વલકુભાઇ ખાચર (ઉ.વ.૩૫) રહે. ભલગામ

(૨) ભાવેશભાઈ આપાભાઈ જળુ (ઉ.વ.૩૦) રહે. ભલગામ તથા (૩) શંભુભાઈ દેસુરભાઈ ગલચર (ઉ.વ.૩૭) રહે. હાલ-રાજકોટ, મુળ ગામ-મેસરીયા વાળા

તીનપત્તીનો જુગાર રમતા પકડાયા છે અને કુલ રોકડા રૂપીયા- ૧૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણેય સામે જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી આગળની

કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી અનાર્મ પોલીસ કોન્સટેબલ વાંકાનેર તાલુકા પો. સ્ટે. વીજયભાઈ નાથાભાઈ ડાંગર, તથા

પો.કો ન્સ. સંજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી

Content Copying Forbidden !!

error: Content is protected !!