કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સ્કૂટર ઉપર વિદેશી દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમના કાચા રસ્તેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાઈ ગયો.

જાણવા મળ્યા મુજબ મકતાનપર ગામની સીમમાં જી.જે. 36 એ.ઇ.6685 નંબરના સ્કૂટર પર નીકળેલા ધનજીભાઈ નરસીભાઈ વિઠલપરાને અટકાવીને તલાશી લેતા તેના સ્કૂટરમાંથી વાઇટલેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7,200 મળી આવતા પોલીસે 40 હજારના સ્કૂટર સહિત કુલ રૂ.47, 200ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!