કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઘીયાવડ શાળામાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે દાનની સરવાણી

સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ભેટ આપતા ગિરિરાજસિંહ ઝાલા

વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડમાં પોતાના સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે સીઆરસી જુના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં 16 ખુરશી અને 4 ડ્રોઅરટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા.

વાંકાનેરની ઘીયાવડ શાળામાં ગિરિરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ઉપરાંત મહેન્દ્રસિંહ ઝાલા,જયદીપસિંહ ઝાલા તથા પ્રહલાદસિંહ ઝાલા તરફથી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુની ભેટ આપવામાં આવી હતી. બધા દાતાઓનો ઘીયાવડ પ્રાથમિક શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!