કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખીજડિયાના શખ્સ પર મહિલાને છેડતીની ફરિયાદ

વાંકાનેર: મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક આવેલ સેનેટરીવેર્સ ફેકટરીમાં કામ કરતી શ્રમિક મહિલાના લેબરરૂમમાં ઘુસી વાંકાનેર

તાલુકાના ખીજડિયા ગામના શખ્સે પરિણીતાને છેડતી કરી અડપલા કરતા બનાવ અંગે એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજકોટ જિલ્લાના વીંછીયા ગામે રહેતા અને હાલમાં ઘુંટુ ગામની સીમમાં આવેલ હોલો સેનેટરીવેર કારખાનામાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા 29 વર્ષીય અનુસૂચિત જાતિ સમાજના પરિણીતાના લેબર કવાટર્સમાં ઘુસી

અંદરથી દરવાજો બંધ કરી દઈ આરોપી મુનાફ અબ્દુલભાઇ શેરસિયા રહે.વાંકાનેર વાળાએ પરિણીતાનું બાવડું પકડી બળજબરીથી ચુંબન કરી શારીરિક અડપલા કરતા પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ તેમજ આઇપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!