કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કંડકટરની પ્રામાણિકતા: મુસાફરનું લેપટોપ પરત સોપ્યું

કંડકટરના પિતા હડમતીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક

વાંકાનેર: ટંકારા નગરના રહેવાશી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે…

જેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટમાં હતી તે દરમિયાન એક મુશાફર તેનુ HP કંપનીનુ લેપટોપ અને બેગ બસમા જ ભુલીને ઉતરી ગયેલ ત્યારબાદ જગદીશભાઈને તે બેગ મળતા તે બેગ અને લેપટોપ મુળ માલિકની ખરાઈ કરીને મોરબી ડેપો ખાતે અધિકારીની હાજરીમા પરત કરીને એક પ્રમાણિકતા દર્શાવીને રાજકોટ વિભાગના કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા અને વાંકાનેર એસટી ડેપોનુ ગૌરવ વધારેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!