ઉત્કૃષ્ટ દેખાવની કદર
ટંકારા: તાલુકાની અમરાપર પ્રાથમિક શાળા દ્વારા ધો.5 માં લેવાતી cet અને ધો.6માં લેવાતી pse અને 8 માં લેવાતી nmms અને cgms સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા અમરાપર શાળાને અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. 



અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ધો; 8 માં લેવાતી nmms ની પરીક્ષામાં બે વિધાર્થિનીઓ એ જિલ્લામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
આ તબ્બકે શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવાએ સર્વે સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા…

