કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હેલ્પ લાઈન નંબર

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્ષાઋતુ દરમિયાન જીલ્લામાં કોઈપણ કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટનાના સમયે જરૂરિયાતમંદ નાગરિકો માટે

હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વાંકાનેર શહેર માટે અરવિંદભાઈ આંબલિયા 98984 40993 અને તાલુકા વિસ્તાર માટે જસુભાઈ ગોહિલ 98243 83151 તથા યુનુસભાઇ શેરસીયા 98251 45492 જાહેર કરાયા છે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી શહેર, મોરબી તાલુકા, માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકાના હોદેદારોના નામ અને નંબરની યાદી જાહેર કરી છે જેથી નાગરિકો જરૂરિયાતના સમયમાં હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકશે

Content Copying Forbidden !!

error: Content is protected !!