વાંકાનેર: મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે….
જાણવા મળ્યા મુજબ મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે, જેમા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજ રાઠોડ, શહેર પ્રમુખ અરવિંદ અંબાલીયા,
APMC ચેરમેન ગુલામભાઈ પરાસરા, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, યુવા કોંગ્રેસ મહામંત્રી ડો. રુકમુદીન માથકીયા, કિસાન કોંગ્રેસ પ્રમુખ ફારુક કડીવાર અને યાસીન સરપંચને વાંકાનેર પોલીસ દ્વારા આજ સવારથી જ નજરકેદ કરવામાં આવ્યા છે….