ટંકારા: તાલુકાના લજાઈ હડમતીયા રોડ પર આવેલ સ્પા ચલાવતા શખ્સ પર ગુન્હો દાખલ થયો છે….
જાણવા મળ્યા મુજબ લજાઈ હડમતીયા રોડ પર આવેલ ન્યુ ઇમેજ સ્પામા અમૃતકુમાર ધનંજય મેસ્કા (ઉ.વ.22) રહે. મુળ બજરંગ દલ ઓફીસ ગોદીયા તા ગોદીયા મહારા વાળા સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક 
જા.નં. જે/ એમએ૦૨/સ્પા પાર્લર/જાહેરનામુ/૧૩૦૭(૩)૨૦૨૪૨૦૨૪૦૧/૦૮/૨૦૨૪ થી મોરબી એસ્સયુરડ એપમાં પરપ્રાંતિયમજુર નુ રજીસ્ટ્રેશન કરવાસારૂ જાહેરનામુ અમલ કરેલ હોઇ આ કામના આરોપી પોતે જાહેરનામા થી માહિતગાર હોવા છતાં પોતાના સ્પામાં પોતાની નીચે કામ કરતા 
કર્મચારીઓના આઈ.ડી પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ મોરબી એસ્સયુરડ એપમાં રજી સ્ટ્રેશન કરેલ ન હોઈ આરોપીએ કલેકટર અને જીલ્લા મેજી.શ્રી મોરબીના ઉપરોકત જાહેરનામાનો ભંગ કરતા ભારતીય ન્યાય સહીતાની કલમ ૨૨૩ મુજબ ગુન્હો દાખલ કરી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે…
