નવા ઢુવાના શખ્સ સામે હથીયાર બંધી જાહેરનામા સબબ કાર્યવાહી
વાંકાનેર: તાલુકાના મકતાનપરના દશરથભાઈ લધુભાઈ અબાસણીયા (ઉ.વ. 22) વાળા ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજી. નંબર જી.જે. ૩૬ એ.બી. ૮૫૪૬
રોડ પર ચલાવતા નીકળતા પોલીસ ખાતાએ જપ્ત કરેલ છે. મોટરસાયકલની કિંમત રૂ.૪૦૦૦૦ ગણી એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩,૧૮૧ તથા પ્રોહિ. કલમ ૬૬(૧)બી મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
નવા ઢુવાના શખ્સ સામે હથીયાર બંધી જાહેરનામા સબબ કાર્યવાહી
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામમાં રહેતા અરવીંદસિંહ મહીપતસિંહ ગોહીલ (ઉ.વ.30) મુળ ગામ-ભડલી વાળા પાસેથી ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી કીમત રૂ.૫૦ ની રાખી નીકળી મળી આવતા
મહે.જીલ્લા મેજી. સા. મોરબીના હથીયાર બંધી જાહેરનામા નં.જે./એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી-૨૮૦૬/૨૦૨૪ તા. ૨૮/૦૬/૨૦૨૪ નો ભંગ કરતા જી.પી.એકટ કલમ ૩૭ ૧,૧૩૧ ૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…