સનત જેમને આપવાની છે તે 95 ખુશનસીબના નામો
વાંકાનેર: આવતી કાલ એટલે કે તારીખ 05/02/2025 ને બુધવારના રોજ તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાં ‘ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સ’ ની સાથે દસ્તારબંધીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ દસ્તાર બંધીના કાર્યક્રમમાં મઝહબી શિક્ષણ પૂરું કરનાર 23 આલિમ-એ-દિન, 48 કરી-એ-કુરાન, અને 24 હાફિઝ એ કુરાનને દસ્તાર, સનત આપવામાં આવશે. જેમના નામો સૌથી છેલ્લે આપેલ છે.આ ‘ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સ’ અને દસ્તારબંધીનાં કાર્યક્રમમાં ‘અશ્શાહ સય્યદ રાશિદ મક્કી અશરફ’ (અશરફીયુલ જીલાની સાહબ કિબ્લા (કિછૌછાશરીફ)થી આવી રહ્યા છે અને તેઓ મઝહબી બયાન કરશે. એજયુકેશન ઔર ઈલ્મેદીનના મહત્વ પર મુસ્લિમ યુવાનોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે ખાસ હઝરત અલ્લામા ડૉ. અફઝલહુસૈન મિસ્બાહી ઉસ્તાદ શોઅબએ ઉર્દુ (B.H.U.) ગોલ્ડ મેડલિસ્ટ દિલ્લી યુનીવર્સીટી (વારાણસી) મોટીવેશનલ બયાન ફરમાવશે. આ કાર્યક્રમમાં પધારવા માટેનું દારૂલ ઉલૂમ ગૌષે સમદાની તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે તેમજ તમામ મહેમાનો માટે મગરીબની નમાજ બાદ જમવાની વ્યવસ્થા કરેલ છે…
હાફીઝસાહેબોના નામ અને ગામ
(1) હાફીઝ મોહમંદ વસીમરઝા બિન મોહમંદ બશીરભાઈ પીપળીયારાજ (2) હાફીઝ સૈય્યદ ફૈઝાન બિન સયૈદ અશરફ જામનગર (3) હાફીઝ મોહમંદ અમન બિન રાહીજભાઈ સુરેન્દ્રનગર (4) હાફીઝ મોહમં દ મુસ્તકીમ બિન ઇકબાલભાઈ સુરેન્દ્રનગર (5) હાફીઝ મોહમંદ સુબહાન બિન આબિદભાઈ જામનગર (6) હાફીઝ મોહમં દ હામીદરઝા બિન હનીફભાઈ જામનગર (7) હાફીઝ મોહમં દ મેરાજ બિન તાલિબભાઈ સલાયા (8) હાફીઝ મોહમંદ અશફાક બિન પઝીરુદ્દીનભાઈ બંગાળ (9) હાફીઝ મોહમંદ તનવીરઆલમ બિન રસીબલુહક્ક બંગાળ (10) હાફીઝ મોહમં દ રકીકિબુલ્લાહ બિન ગુલામહુસેનભાઈ બંગાળ (11) હાફીઝ મોહમં દ અમજદ બિન શહીદઆલમભાઈ બંગાળ (12) હાફીઝ મોહમં દ અબ્દુલકાદિર બિન શાકીરભાઈ બંગાળ (13) હાફીઝ મોહમંદ મુસ્તુફારઝા બિન અખ્તરરઝાભાઈ જામનગર (14) હાફીઝ સૈય્યદ ફરીદ બિન સૈય્યદ બાયઝીદ ગોંડલ (15) હાફીઝ મોહમં દ નોમાન બિન હુસેનભાઈ જામનગર (16) હાફીઝ મોહમંદ સોહીલ બિન હુસેનભાઈ વેરાવળ પાટણ (17) હાફીઝ મોહમંદ ગુલામમોહયુદિન બિન મુસાભાઈ વેરાવળ પાટણ (18) હાફીઝ સૈય્યદ નોમાન બિન સૈય્યદ ઇમરાન ધોરાજી (19) હાફીઝ મોહમંદ તોહીદ બિન કાસીમભાઈ દ્વારકા (20) હાફીઝ મોહમંદ અદનાન બિન અલતાફભાઈ જામનગર (21) હાફીઝ મોહમંદ અબ્દુલકલામ બિન નિઝામુદીનભાઈ કચ્છ (22) હાફીઝ સૈય્યદ અઝીમમીયા આસીફમીયા જામનગર (23) હાફીઝ સૈય્યદ મો. ઝહીર જલાલુદીનમીયા ગોંડલ (24) હાફીઝ નુરુદ્દીન કમરૂદ્દીનભાઈ અમદાવાદ (25) હાફીઝ આદીલ સમદભાઈ જામનગરઆલીમસાહેબોનાં નામ
(1) મૌલાના સૈય્યદ ગુલામરસુલ યુનુશભાઈ દ્વારકા (2) મૌલાના સૈય્યદ હૈદરહુસેન અબ્દુલકાદીરભાઈ ગોંડલ (3) મૌલાના મોહમંદ ગુલફામહસન મોહમંદયુસુફભાઇ જામનગર (4) મૌલાના ગુલામમોહયુદીન ઉમરભાઈ પ્રભાસપાટણ (5) મૌલાના મોહમંદ મુજફ્ફર જાકીરહુસેનભાઈ પ્રભાસપાટણ (6) મૌલાના સૈય્યદ સજ્જાદ મોહમંદસીદ્દીકભાઈ ગોંડલ (7) મૌલાના મોહમંદહનીફ મોહમંદઇકબાલભાઈ જામનગર (8) મૌલાના મોહમંદ ઈફ્તખાર યુસુફભાઈ બંગાળ (9) મૌલાના સૈય્યદ અવેશ અબ્દુલકાદીરભાઈ ગોંડલ (10) મૌલાના સૈય્યદ યુસુફ મોહમંદહુસેનભાઈ જામનગર (11) મૌલાના સૈય્યદ મોઈન મુસ્તાકભાઈ જાંબુ (12) મૌલાના સૈય્યદ મોહમંદ શબ્બીર હનીફભાઈ જામનગર (13) મૌલાના મોહમંદ શાહીદરઝા અબ્દુલકરીમભાઈ બિહાર (14) મૌલાના મોહમંદ રઈસઆલમ આફાકહુસેનભાઈ બિહાર (15) મૌલાના મોહમંદ મોહયુદીન હનીફભાઈ પ્રભાસપાટણ (16) મૌલાના મોહમંદ અમન રજુભાઈ વેરાવળ (17) મૌલાના મોહમંદ હુસેન અલ્તાફભાઈ જામનગર (18) મૌલાના મોહમંદ હુસેન મુસ્તાકભાઈ વેરાવળ (19) મૌલાના મોહમંદ ઈફ્તખાર લતીફૂરરહમાનભાઈ બંગાળ (20) મૌલાના મોહમંદ શહેબાઝ કેસરઆલમભાઈ બિહાર (21) મૌલાના સૈય્યદ અશફાક ફારૂકમીયા જામજોધપૂર (22) મૌલાના મોહમંદસમીર ફીરોજભાઈ કાલાવાડ (23) મૌલાના નઝીરખાન સાલેમોહમંદખાન લાલાસર
કારીસાહેબોનાં નામ
(1) કારી સૈય્યદ યુસુફ મોહંમદહુસેનભાઈ જામનગર (2) કારી સૈય્યદ મોઈન મુસ્તાકભાઈ જાંબુ (3) કારી સૈય્યદ મોહંમદશબ્બીર હનીફભાઈ જામનગર (4) કારી સૈય્યદ ગુલામરસુલ ફારૂકભાઈ મોરબી (5) કારી મોહંમદશાહીદ અબ્દુલકરીમભાઈ બંગાળ (6) કારી મોહંમદરઈસઆલમ આફાકહુસેન બંગાળ (7) કારી મોહંમદમોહયુદીન હનીફભાઈ પ્રભાસપાટન (8) કારી મોહંમદવસીમ મોહસીનભાઈ રાજકોટ (9) કારી મોહંમદરજા જમશેદભાઈ બિહાર (10) કારી મોહંમદઅમન રાજુભાઈ વેરાવળ (11) કારી મોહંમદઈફ્તખાર લતીફૂરહેમાનભાઈ બંગાળ (12) કારી મોહંમદશાહબાજ કેશઆલમભાઈ બિહાર (13) કારી સૈય્યદ અસ્ફાક ફારૂકભાઈ જામજોધપૂર (14) કારી સૈય્યદ રીજવાન અલીઅસગરભાઈ રાજકોટ (15) કારી સૈય્યદ મુશીર મુનવ્વરભાઈ અમરસર (16) કારી મોહંમદસમીર ફીરોજભાઈ કાલાવાડ (17) કારી મોહંમદનઝીર શાલીકભાઈ રાજસ્થાન (18) કારી ગગુલામહુસેન ફકીરમોહંમદભાઈ ગોંડલ (19) કારી મોહંમદઆસીફ હુસેનશાહભાઈ જામનગર (20) કારી મોહંમદરજબઅલી ઈસ્માઈલભાઈ ભોજપરા (21) કારી મોહંમદમોઈન ઝાકીરહુસેનભાઈ પ્રભાસપાટન (22) કારી મોહંમદઆફ્તાબ અનવરભાઈ દ્વારકા (23) કારી સૈય્યદ સાલેહ કાસીમભાઈ કલાળીયા (24) કારી સૈય્યદ મોહયુદીન સલાઉદ્દીનભાઈ અહમેદાબાદ (25) કારી સૈય્યદ અબ્બાસ અમીરહુસેનભાઈ દ્વારકા (26) કારી સૈય્યદ મોહસીન મોહંમદહુસેનભાઈ દ્વારકા (27) કારી સૈય્યદ નયમદીન યુનુસભાઈ દ્વારકા (28) કારી મોહંમદસાહીલ ઈસ્માઈલભાઈ ધોરાજી (29) કારી ગુલામમુસ્તુફા અબુતાલિબભાઈ સલાયા (30) કારી મોહંમદઅરબાઝ આલીમભાઈ બંગાળ (31) કારી મોહંમદઆસીફ શાકીરભાઈ વાંકાનેર (32) કારી મોહંમદશાહનવાઝ હનીફભાઈ પ્રભાસપાટન (33) કારી સૈય્યદ આફતાબ રફીકભાઈ જામનગર (34) કારી મોહંમદજાફર આદમભાઈ સલાયા (35) કારી એહમદરઝા ઉસ્સામૂદીન બંગાળ (36) કારી સૈય્યદ અબ્દુલરઝ્ઝાક રફીકમીયા રૂપાવટી (37) કારી સૈય્યદ દાનીશ ઝાકીરમીયા રાજકોટ (38) કારી સૈય્યદ મોહમદઇરફાન જલાલુદીનમીયા ગોંડલ (39) કારી સૈય્યદ સઈદઅહેમદ સરફરાઝમીયા રાજકોટ (40) કારી સૈય્યદ નીઝામૂદીન હસનમીયા જામનગર (41) કારી સૈય્યદ રેહાન મોહંમદમીયા જામનગર (42) કારી સૈય્યદ ગુલામમુદ્દસીર અબુતાલીબમીયા મોટીપાનેલી (43) કારી અહમદરઝા અબ્દુલરહીમભાઈ રાજકોટ (44) કારી મોહંમદશરીફ અબ્દુલહમીદભાઈ કોલીથળ (45) કારી મોહંમદસીરાજ ઝીકરભાઈ દ્વારકા (46) કારી મોહંમદઈમ્તીયાઝ શાબાનભાઈ દ્વારકા (47) કારી મોહંમદઆર્યન નઈમુલ્લાભાઈ મોરબી (48) કારી મોહંમદઈન્ઝામુલહક્ક યુસુફભાઈ જામનગર