કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં મારૂતી યજ્ઞ, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ખાતે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં ગુરુદેવ રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. 

આગામી તારીખ 4 માર્ચ ને શનિવારના રોજ જોગજતી ગ્રુપ દ્વારા રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે સવારે 8 કલાકે મારૂતી યજ્ઞ યોજાશે જેમાં સાંજે 4-30 કલાકે બિડુ હોમવામાં આવશે, સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. સંતવાણી કાર્યક્રમમાં દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશ્યપ ઉસ્તાદ, રાહુલ મકવાણા અને ધ્રુવ ઉસ્તાદ ભજનની રમઝટ બોલાવશે. તો આ ધાર્મિક કાર્યક્રમ પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!