કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા હાઇવે પર ટ્રકની તાડપત્રી છોડતી વખતે નીચે પટકાતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મોરબી  હાઇવે પર આવેલ સનરાઇઝ ફેકટરી પાસે માટી ભરેલા ટ્રક ઉપર ચડી તાડપત્રી છોડી રહેલ કચ્છના ભીમાસર ભટુકીયા ગામનો વેલાભાઈ બાબુભાઈ સોઢા ઉ.30 નામનો યુવાન ટ્રક ઉપરથી નીચે પટકાતા ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!