વાંકાનેર રહેવાસી શ્રી શૈલેષભાઈ ધરોડીયાના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત ફરક્યું હતું…
તારીખ 27/11/2024 ના રોજ શ્રી બુટેશભાઈ, શૈલેષભાઈ તથા જીજ્ઞેશભાઈના પિતાજી સ્વ. ચતુરભાઈ ધનજીભાઈ ધરોડીયાની તેરમી પુણ્યતિથિ નિમિત્તે શૈલેષભાઈ હસ્તે વૃદ્ધાશ્રમની બાજુમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલ નાના ભૂલકાઓને ફૂડ પેકેટ વિતરણ કરવામા આવ્યા હતા…