કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દીઘલિયા શાળામાં દાતા તરફથી લોંગ બુકનું વિતરણ

વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં આવેલ દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું

હતું. થાણે ડિસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રમુખ બિજલબેન જગડ, મહિન્દ્રભાઈ અને એમના સાથીદાર દાતાઓના સહયોગથી 90 ડઝન લોંગ

બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીઘલિયા પ્રાથમિક શાળાના આચાર્ય સતીશકુમાર સરડવા તથા શિક્ષક સ્ટાફ નરેન્દ્રભાઈ કાલરિયા,

તૌસિફભાઈ બાવરા, આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરસીયા દ્વારા આ લોંગ બુક્સનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

દીઘલિયા પ્રાથમિક શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!