કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર શહેરમાં પીળા -ડહોળા પાણીનું વિતરણ

વાંકાનેર શહેરમાં પીળા -ડહોળા પાણીનું વિતરણ

સ્વચ્છ પાણીની લોક માંગ

વાંકાનેર: અહીં નગરપાલિકા દ્વારા પાણી પીળું-ડહોળું અપાઈ રહ્યું હોવાની બૂમ ઉઠી છે, છેલ્લા કેટલાક દિવસોમાં અપાતા આ અસ્વચ્છ પાણીથી લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે….

સત્તાવાળાઓએ અપાતા આ પાણી અંગે યોગ્ય સ્પષ્ટતા કરવી ઘટે, અને લોકોને પીવાનું પાણી સ્વચ્છ અપાય, તેવી લોક માંગ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!