વાંકાનેર: તા 11/03/2025 ને મંગળવારના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા શ્રી જોધપર ખારી સરકારી પ્રાથમિક શાળાના બાળકો અંદાજે 67 તેમજ 


માર્કેટિંગ યાર્ડ પાસેના ખાસ જરૂરિયાતમંદ બાળકો અંદાજે 33 કુલ 100 બાળકોને હોળી અને ધૂળેટીના અનેરા તહેવારના પ્રસંગ નિમિતે 1 કીટ જેમાં ખજૂર, ધાણી તેમજ દાળિયા અને સાથે 1 પિચકારી તો ખરી જ.. એટલે કે 

આ કીટ નું દરેક બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું💐💐 આ તકે તમામ AAA GROUP સભ્ય નો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏💐

