કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલનું એલાન

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવાર (આજ) થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ જોડાશે જેથી આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે

આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પંચાયત વિભાગના વર્ગ ૩ ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ, એફ.એચ. ડબલ્યુ, એમ.પી.એચ.એસ., એફ. એચ.એસ અને ટીએચએસ, ટીએચવી અને જીલ્લા કક્ષાના સુપરવાઈઝર ભાઈઓ-બહેનો, ટેકનીકલ કેડર સહિતના કર્મચારીઓ

પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે વર્ગ ૩ આરોગ્યના કર્મચારીઓના ફિક્સ અને ફૂલ પગાર મેળવતા કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ આવ્યું નથી જેથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે અને મોરબી જીલ્લાના તમામ કર્મચારીઓ જોડાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!