કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ

વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો?

વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે…

સ્નેહમિલનમાં તારીખ ૧/૧/૨૪ પછી નિવૃત અને નવનિયુક્ત થયા હોય એવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. જે માટે તેઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કનુભાઈ ચૌહાણ મો. 9712233686 પાસે લખવવાનું રહેશે. સ્નેહમિલનમાં કર્મચારી પરિવારના બાળકોનું SSC/HSC/GRADUATION/ MASTERS નું મેરીટ આધારે ૧, ૨ અને ૩ નંબર આપીને સન્માન કરવામાં આવશે. જે બાબતનું રજીસ્ટ્રેશન રાહુલભાઈ પરમાર મો. 9429316821 ઉપર કરાવવાનું રહેશે…

વાંકાનેર અને ટંકારા તાલુકાના કર્મચારીઓ પોતાનુ રજીસ્ટ્રેશન નીચે મુજબના કર્મચારીઓ પાસે કરાવવાનું રહેશે.
વાંકાનેર તાલુકો:
ચેતનભાઈ બોસીયા- 9978980179
નરેન્દ્રભાઈ કાલરીયા-9722500197
રમેશભાઈ જાદવ- 8511396056
ટંકારા તાલુકો:
જસવંતભાઈ ચાવડા- 9909874176
મહેશભાઈ રાણવા- 9687440025
કાર્યક્રમની તમામ પ્રકારની વિગતો ચમનભાઈ ડાભી- 9825795977 પાસેથી મળશે, તેમ યાદીમાં જણાવાયું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!