કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કમબખ્ત દિલ હે કે માનતા નહીં…

આરોગ્યનગરના શખ્સ પાસેથી છરી મળી આવી

વાંકાનેર: ડ્રાઈવિંગનો બિઝનેસ કરતા લીંબાળાના લાખાભાઈ માનસીંગભાઈ સીતાપરા લીંબાળા ઢાર પાસેથી ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જાહેરમા મળી આવતા પ્રોહી કલમ ૬૬-(૧)બી મુજબ નોંધાયો છે, ઉપરાંત 50 વર્ષીય લાખાભાઈ પાસેથી ચાર કોથળી દેશી દારૂ પણ મળી આવ્યો છે. કમબખ્ત દિલ હે કે માનતા નહીં

વાંકાનેર આરોગ્યનગર દાતાર રોડ પર રહેતા કલ્પેશભાઇ ઉર્ફે સિતારામ નરભેરામ નિમાવત (ઉ.વ.48) પોતાના કબ્જામા એક છરી જેની લંબાઈ આશરે ૧ ફૂટ છે, જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયાર બંધી જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ક.૩૭(૧) જા. નામુ/વશી-૨૭૦૯(૧)/૨૦૨૪ તા. ૨૭/૦૯/ ૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ અને જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે..

અમે કોઈને કમલ સુવાસ ન્યુઝમાં એડ કરતા નથી માટે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ નંબર મોકલી એડ કરવાનું કહેવું નહીં, પણ તેમને અમારી લિન્ક મોકલી એડ થવાનું જણાવવું. એડ થવાની પ્રોસિજર નીચે મુજબ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!