વાંકાનેર: દિવાનપરાના પુલ પર એક સુંદર આયોજન દર મહિને હોય છે. ફ્રી માં પુસ્તક વાંચવા લઈ જવાના અને યોગ્ય સમયે પરત કરી જવાના. આયોજકો ફક્ત શુભ આશયથી આ ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહેલ છે. 



જેમાં શ્રી વિશાલભાઈ યોગેશભાઈ સંઘવીએ તેમના વાઈફ દ્વારા આશરે 50 જેટલા પુસ્તકનું દાન આપ્યું. અને આ કાર્ય આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું…
