કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેસરિયા શાળામાં ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા હી સેવા અંતર્ગત એલ.કે. સંઘવી સ્કૂલમાં કાર્યક્રમ

વાંકાનેર: આજ રોજ તારીખ ૨૪/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત વાંકાનેર તાલુકાના PHC-MESARIYA અને RBSK TEAM દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી મેસરિયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું…શાળામાં કુલ ૩૮૪ વિદ્યાર્થીઓમાંથી ધોરણ ૫ થી ૮ ના મળીને કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમ માં ડો.ડિમ્પલબા જાડેજા અને ચિરાગભાઈ મોદીએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક આડ અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપેલ…જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ…સમગ્ર કાર્યક્રમને RBSK ટીમ ડો.નિલેશ ધનાણી, ડો.ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા ,CHO- ચિરાગ મોદી, FHW-મિતલ મેર, MPHW-રોહિતભાઈ અને શાળાના પ્રિન્સિપાલ શીતલ મેડમ અને શાળાના શિક્ષકો દ્વારા સફળ બનાવેલ. કાર્યક્રમના અંતે શાળાના બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો…

 

સ્વચ્છતા હી સેવા અંતર્ગત એલ.કે. સંઘવી સ્કૂલમાં કાર્યક્રમ
વાંકાનેર: સ્વચ્છતા હી સેવા અંતર્ગત એલ.કે. સંઘવી સ્કૂલમાં સિટી મેનેજર વિક્રમ ભરવાડ તથા રીનાબેન જાદવ તથા સેનીટેસન સ્ટાફની હાજરીમાં માનવ શ્રૃંખલા બનાવી સ્વચ્છતાની જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવેલ હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!