કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

મેસરીયા બોર્ડ પાસે બાઈક સાથે આઇશર ગાડી ભટકાઈ

હાલ સમઢીયાળા રહેતા યુવાનનું મરણ: બીજાને ઇજા

વાંકાનેર: તાલુકાના રહે. હાલ સમઢીયાળા ગામ એસ.આર પેટ્રોલ પંપ પાછળ તા.વાંકાનેર મૂળ રહેવાશી રાજસ્થાન વાળા બે યુવાનો મોટર સાયકલ પર વાંકાનેર બાઉન્ટ્રીથી સમઢીયાળા ગામ જતા હોય ત્યારે મેસરીયા ગામના બોર્ડ પાસે એક આઇશર ગાડી વાળાના ચાલકે રોડ પરથી પુરઝડપે બેફિકરાઇથી પોતાના હવાલા વાળુ આઇશર ગાડી ચલાવી આવીરોડની કટમાંથી બેફિકરાઇથી જોયા વગર રોડ ક્રોસ કરતા ફરીયાદીનુ મોટર સાયકલ આઇશર ગાડીના ખાલી સાઇડના દરવાજા પાસે ડિઝલની ટાંકી પાસે અથડાતા ફરીયાદીને પેટના ભાગે તથા જમણા પગમાં તેમજ પાછળ બેસેલ અનીલભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે….

જાણવા મળ્યા મુજબ રણજીતભાઇ રમેશભાઇ દરોગા (ઉ.વ.૨૦) રહે. હાલ સમઢીયાળા, એસ.આર પેટ્રોલ પંપ પાછળ તા.વાંકાનેર મુળ રહે. દેમત તા: પાટીયા જી. ઉદયપુર રાજસ્થાન વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે હું અહીં વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ ખાતે રહેતા રામશીભાઇનુ ટ્રેકટર ચલાવી ગુજરાન ચલાવું છું, ગઇ તા. ૧૪/૦૯/૨૦૨૫ ના હું તથા અનીલભાઇ દિનેશભાઇ બોડાત રહે. રેતડા તહ. પાટીયા જી.ઉદયપુર રાજસ્થાન વાળો

અમારા શેઠના ભાઇ અર્જુનભાઈ કરમશીભાઇ ઘાંઘળનુ હિરો કંપનીનુ ડિલકસ મોટર સાયકલ રજી નંબર GJ-01-UE-2894 વાળુ લઇને બપોરના વાંકાનેર બાઉન્ટ્રી ખાતે સામાન લઈને પરત સમઢીયાળા ગામ જવા નીકળેલ હોય મોટર સાયકલ હું ચલાવતો હોય અમો મેસરીયા ગામના બોર્ડ નકલગ હોટલ સામે હાઇવે રોડ પર એક આઇશર ગાડી GJ-03-CU-7091 ના ચાલકે વાંકાનેરથી બાઉન્ટ્રી તરફ જતા રોડ તરફથી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

કટમાંથી અચાનક પોતાનુ આઇશર પુરઝડપે વાળી રોડ ક્રોસ કરતા અમારૂ મોટર સાયકલ આઇશર ગાડીના ખાલી સાઇડના દરવાજા પાસે ડિઝલની ટાંકી પાસે અથડાતા મને ઇજાઓ થયેલ અને મોટર સાયકલમાં પાછળ બેસેલ અનીલભાઈને માથાના ભાગે તથા શરીરે ઇજા થયેલ હોય બેભાન થઈ ગયેલ હતો, આજુબાજુના માણસો ભેગા થઇ જતા કોઇએ ૧૦૮ માં ફોન કરતા આ વખતે મારા શેઠ અર્જુનભાઇ આવી જતા તેઓ મને તથા અનીલ બન્નેને ૧૦૮ એમ્બયુલન્સમાં સરકારી હોસ્પિટલ કુવાડવા ખાતે સારવારમાં લઇ આવેલ અને અનીલભાઈને માથાના ભાગે વધુ ઇજા થયેલ હોય જેથી તેને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ અને બાદ મને પણ રાજકોટ રીફર કરતા શૈલેષભાઇ મને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા લઇ આવેલ, પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮ ૪, મુજબ નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!