વાંકાનેર: કોંગ્રેસ પક્ષની યાદીમાં જણાવવામાં આવેલ છે કે શહેર મહિલા કોંગ્રેસ સમિતી અને વાંકાનેર તાલુકા મહિલા કોંગ્રેસ સમિતીના હોદ્દેદારોને નિમણુંકપત્રો આપવામાં આવ્યા.
* વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ સમિતી
(1) પ્રમુખ: જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા)
(2) ઉપપ્રમુખ: એકતાબેન હસમુખભાઈ ઝાલા (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા)
(3) મહામંત્રી: કુલસમબેન રજાકભાઈ તરીયા (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા)
* વાંકાનેર તાલુકા મહિલા કોંગ્રેસ સમિતી
(1) પ્રમુખ: ગીતાબેન મોહનભાઇ પરમાર
(પુર્વ ચેરમેન: સામાજિક ન્યાય સમિતી , ધરમનગર ગ્રામપંચાયત)