વાંકાનેર: માટેલના શખ્સો સામે ઈંગ્લીશ દારૂ અંગેના ગુન્હા નોંધાયા છે.

મળેલ જાણકારી મુજબ ઢુવા માટેલ રોડ આઇકા સીરામીક સામે રોડ પર જતા કાનાભાઈ મેરાભાઈ ટોટા જાતે ભરવાડ (ઉ.વ.૨૪) રહેવાસી

માટેલ, શીતળાધાર ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩ કી.રૂ.૩,૬૦૦/-ગણી પોલીસે કબ્જે કરેલ છે. ઇંગ્લીશ દારૂની બોટલો બાબતે પુછપરછ

કરતા જણાવેલ કે, બોટલો મુકેશભાઈ રાણાભાઈ ડાભી/ભરવાડ રહે. માટેલ આપી ગયેલ, આથી એની સામે પણ ગુન્હો નોંધાયો છે.


કાર્યવાહી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, એ.એસ.આઈ.ચમન ભાઈ ચાવડા તથા પો.કોન્સ. વીજયભાઈ ડાંગરદ્વારા કરવામાં આવી હતી.
