સરધારકા તાલુકા શાળાની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ સૂર્યનમસ્કારમાં પ્રથમ આવી શાળાનું નામ રોશન કર્યું છે.
સરધારકા તાલુકા શાળાની ધો. 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝાલા વિશ્વાબા સજ્જનસિંહએ વાંકાનેર તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ. જેને શાળા અને પરીવારનું નામ રોશન કરેલ છે.આ તકે શાળાના આચાર્ય યુવરાજસિંહ વાળા અને સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા