કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર વિસ્તારમાં દારૂ વેચતા પાંચ આરોપીની ધરપકડ

જીનપરા ચોક, લિંબાપરા, ઠીકરીયાળા અને તરકીયામાં દારૂ સાથે મળી આવતા પોલીસ કાર્યવાહી

વાંકાનેરમાં આરોપી સંજયભાઈ નાનજીભાઈ કુમખાણીયા જીનપરા ચોક ખાતે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી સરીફાબેન ઉર્ફે સગુબેન બાબુભાઇ વીકીયાણી અમરસિંહજી સ્કુલ સામે નદીના પટ્ટમા રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી દિનેશભાઇ સોંડાભાઇ સિતાપરા સિંધાવદર લિંબાપરા જવાના રસ્તે નાલા પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી હિતેષભાઇ પ્રેમજીભાઇ સોરાણી ઠીકરીયાળા ગામના તળાવ પાસે ખુલ્લા મેદાનમા રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વાંકાનેરમાં પોલીસે તરકીયા ગામની સપટીવાળી સીમમાં વાડીમાં દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૮૦૦ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો ૪૦૦ ઠંડો આથો ઝડપાયો હતો. જ્યારે સ્થળ પર આરોપી ભુપત ઉર્ફે કાસલી દેવશીભાઇ મકવાણા હાજર નહી મળી આવતા પોલીસે તેને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Content Copying Forbidden !!

error: Content is protected !!