ટંકારા: મીતાણા જુના પાણીના ટાંકા પાસે દેશી બાવળના ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડેલ છે.


જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે જુના પાણીના ટાંકા પાસે દેશી બાવળના ઝાડ નીચે જુગાર રમતા (1) ઈકબાલભાઈ જમાલભાઇ ઠેબા (ઉ.વ. 42) ગામ. મીતાણા,
(2) હીરાભાઈ મેધજીભાઈ પારઘી (ઉ.વ. 65) ગામ. મીતાણા, (3) ગોરધનભાઈ ગોવિંદભાઈ પારઘી (ઉ.વ. 70) ગામ. મીતાણા (4) રહીમભાઈ ઓસમાણભાઈ રત્ના (ઉ.વ. 45) ગામ. મીતાણા,

(5) યોગેશભાઈ પ્રવિણભાઇ જોગેલ (ઉ.વ. 27) ગામ, વીરવાવ વાળાને કુલ મુદામાલ 11,200 રૂપિયાના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

